SearchBrowseAboutContactDonate
Page Preview
Page 546
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય - સૂત્ર ૪૦-૪૬ Be વિચાર એટલે અથ, વ્યંજન અને યાગની સત્ક્રાંતિ. પ્રસ્તુત વણુનમાં શુકલધ્યાનને લગતા સ્વામી, ભેદા અને સ્વરૂપ એ ત્રણ મુદ્દાઓ છે. - સ્વામીઓ છે. સ્વામીનું કથન અહીં બે પ્રકારે કરવામાં આવ્યુ છે. એક તે ગુણુસ્થાનની દૃષ્ટિએ અને બીજાં ચેગની દૃષ્ટિએ ગુણસ્થાનને હિંસામે શુધ્યાનના ચાર ભેદેામાંથી પહેલા એ ભેદના સ્વામી અગિયારમા—મરમા ગુણસ્થાનવાળા અને તે પણ પૂર્વધર હેાય તે હોય છે. પૂધર એ વિશેષણથી સામાન્ય રીતે એટલુ સમજવાનુ કે જે પૂધર ન હેાય અને અગિયાર આદિ અંગેના ધારક હોય, તેમને તે અગિયારમાઆરમા ગુણસ્થાન વખતે શુક્લ નહિ પણ ધર્મ ધ્યાન હાય છે. આ સામાન્ય વિભાગને એક અપવાદ પણ છે અને તે એ કે, પૂર્વધર ન હેાય તેવા આત્માઓને જેમકે– ભાષનુષ, મરુદેવી વગેરેને પણ શુક્લધ્યાન સંભવે છે. શુધ્યાનના છેલ્લા બે ભેદેશના સ્વામી તકેવલી અર્થાત્ તેરમા-ચૌદમા ગુણસ્થાનવાળા છે. ચેાગને હિંસામે ત્રણ ચેાગવાળા હેાય તે જ ચારમાથી પહેલા શુક્લધ્યાનના સ્વામી છે. મન, વચન અને કાયમાંથી કાઈ પણ એક જ ચેાગવાળા હેાય, તે શુધ્યાનના બીજા ભેદના સ્વામી છે. એના ત્રીજા ભેના સ્વામી માત્ર કાયયેાગવાળા અને ચેાથા ભેદના સ્વામી માત્ર અચેાગી જ હાય છે. મેન શુક્લધ્યાનના પણુ અન્ય ધ્યાનાની પેઠે ચાર ભેદ પાડવામાં આવ્યા છે. તેમનાં ચાર નામ આ પ્રમાણે
SR No.011620
Book TitleTattvarthadhigam Sutrani
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1940
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy