SearchBrowseAboutContactDonate
Page Preview
Page 519
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫ર તવાર્થસૂત્ર ૮. પાત્રને જ્ઞાનાદિ સગુણ આપવા, તે ત્યાગ. ૯. કેઈ પણું વસ્તુમાં મમત્વબુદ્ધિ ન રાખવી તે આકિચન્ય. ૧૦. ખામીઓ ટાળવા જ્ઞાન આદિ સ@ણે કેળવવા તેમજ ગુરની અધીનતા સેવવા માટે “બ્રહ્મ અર્થાત ગુરુકુળમાં ચર્ય એટલે કે વસવું તે “બ્રહ્મચર્ય.' એના પરિપાલન માટે અતિશય ઉપકારક કેટલાક ગુણ છે તે આ આકર્ષક સ્પર્શ, રસ, રૂપ, ગંધ, શબ્દ, અને શરીરસંસ્કાર વગેરેમાં ન તણાવું, તેમજ સાતમા અધ્યાયના સૂત્ર ૩ જામાં ચતુર્થ મહાવ્રતની જે પાંચ ભાવનાઓ ગણાવી છે, તે ખાસ કેળવવી. [૬] હવે અનુપ્રેક્ષાના ભેદ કહે છેઃ अनित्याशरणसंसारैकत्वान्यत्वाशुचित्वानवसंवरनिर्जरालोकबोधिदुर्लभधर्मस्वाख्यातत्वानुचिन्तनमनुવેક્ષI૭ અનિત્યનું, અશરણનું, સંસારનું, એકત્વનું, અન્યત્વનું, અશુચિનું, આસવનું, સંવરનું, નિર્જરાનું, લેકનું, વિદુર્લભત્વનું અને ધર્મના સ્વાખ્યાતત્વનું જે અનુચિંતન, તે અનુપ્રેક્ષા. ૧. ગુરુ અર્થાત્ આચાર્યો પાચ પ્રકારના વર્ણવવામાં આવ્યા છેઃ પ્રાજક, દિગાચાર્ય, શ્રાદે, કુતસમુદ્છા, આસાયાર્થવાચક જે પ્રવજ્યા આપનાર હેય, તે પ્રવ્રાજક. જે વસ્તુમાત્રની અનુજ્ઞા આપે તે, દિગાચાર્ય. જે આગમને પ્રથમ પાઠ આપે, તે પ્રદેશ, જે સ્થિર પરિચય કરાવવા આગમનું વિશેષ પ્રવચન કરે, તે મૃતસમુદ્છા. અને જે આમ્રાજ્યના ઉત્સર્ગ અને અપવાદનું રહસ્ય જણવે, તે આસ્રાચાર્યવાચક
SR No.011620
Book TitleTattvarthadhigam Sutrani
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1940
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy