SearchBrowseAboutContactDonate
Page Preview
Page 513
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થસૂત્ર હવે સંવરના ઉપાયે કહે છે: स गुप्तिसमितिधर्मानुप्रेक्षापरीषहनयचारित्रैः।२। તપણા નર્ક જો રૂ ગુણિ, સમિતિ, ધર્મ, અનુપ્રેક્ષા, પરીષહજય અને ચારિત્રવડે તે અર્થાત સંવર થાય છે. તપ વડે સંવર અને નિજા થાય છે સંવરનું સ્વરૂપ સામાન્ય રીતે એક જ છે તેમ છતાં ઉપાયના ભેદથી તેના અનેક ભેદે દર્શાવવામાં આવ્યા છે. એના ઉપાય સંક્ષેપમાં ૭ અને વિસ્તારથી ૬૯ ગણાવવામાં આવ્યા છે, જેની આ ગણના ધાર્મિક આચારનાં વિધાન ઉપર અવલબેલી છે. તપ એ જેમ સંવરને ઉપાય છે, તેમજ નિર્જરાન પણ ઉપાય છે. સામાન્ય રીતે તપ એ અભ્યદય અર્થાત લૌકિક સુખની પ્રાપ્તિનું સાધન મનાય છે, તેમ છતાં એ જાણવું જોઈએ કે તે નિ શ્રેયસ અર્થાત આધ્યાત્મિક સુખનું પણું સાધન બને છે, કારણ કે તપ એક જ હોવા છતાં તેની પાછળના ભાવનાભેદને લીધે તે સકામ અને નિષ્કામ બને પ્રકારનું હોય છે. સકામ તપ અભ્યદય સાધે, અને નિષ્કામ તપ નિયસ સાધે. રિ-૩. બંધને વિચ્છેદ એ જ તે ગુણસ્થાનની ઉપરના ગુણસ્થાનને સંવર, અથત પૂર્વ પૂર્વવર્તી ગુણસ્થાનના આસવે કે તજજન્ય બંધને અભાવ એ જ ઉત્તરઉત્તરવર્તી ગુણસ્થાનને સંવર આ માટે જુઓ બીજા કર્મગ્રંથમાનું બંધપ્રકરણ અને ચોથે કમથ (ગાથા ૫૧ -૫૮) તેમજ પ્રસ્તુત સૂત્રની સર્વાર્થસિદ્ધિ
SR No.011620
Book TitleTattvarthadhigam Sutrani
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1940
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy