SearchBrowseAboutContactDonate
Page Preview
Page 470
Loading...
Download File
Download File
Page Text
________________ અચાય - ૧૭ મારુત્તિી લલનાં કજિત ૨૭ 1 જે અણુવ્રતધારી હોય તે અમારી વતી કહેવાય છે. તે વતી, દિરિવરતિ, દેશવિરતિ, અનર્થદલ્ડવિરતિ, સામાયિક, પૌષધપવાસ, ઉપગપરિભેગપરિમાણ અને અતિથિસંવિભાગ એ વ્રતથી પણ સંપન્ન હોય છે. અને તે મારણતિક સંખનાને આરાધક પણ હાય છે. જે ગૃહસ્થ અહિંસા આદિ વ્રતને સંપૂર્ણપણે સ્વીકારવા સમર્થ ન હોય અને છતા ત્યાગવૃત્તિવાળો હોય, તે ગૃહસ્થમર્યાદામાં રહી પિતાની ત્યાગવૃત્તિ પ્રમાણે એ વ્રત અલ્પાંશે સ્વીકારે છે, એ ગૃહસ્થ અણુવ્રતધારી શ્રાવક કહેવાય છે. સ પૂર્ણપણે સ્વીકારાતા તે મહાવ્ર કહેવાય છે અને તેમના સ્વીકારની પ્રતિજ્ઞામાં સંપૂર્ણતાને લીધે તારતમ્ય રાખવામાં નથી આવતું; પણ જ્યારે વ્રતે અલ્પાશે સ્વીકારવાનાં હોય છે, ત્યારે અલ્પતાની વિવિધતાને લીધે એ માટેની પ્રતિજ્ઞા પણ અનેકરૂપે જુદી જુદી લેવામાં આવે છે. તેમ છતાં એક એક અણુવ્રતની વિવિધતામાં ન ઊતરતાં સૂત્રકારે સામાન્ય રીતે ગૃહસ્થનાં અહિંસાદિ તેને એક એક અણુવ્રત તરીકે જ વર્ણવ્યાં છે. આવાં અણુવ્રત પાચ છે, જે મૂળભૂત એટલે ત્યાગના પ્રથમ પાયારૂપે હેવાથી “મૂળ ગુણ” કે મૂળ વત' કહેવાય છે એ મૂળ વતની રક્ષા, પુષ્ટિ અને શુદ્ધિ માટે ગૃહસ્થ બીજા પણ કેટલાક ને સ્વીકારે
SR No.011620
Book TitleTattvarthadhigam Sutrani
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1940
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy