SearchBrowseAboutContactDonate
Page Preview
Page 466
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય ૭ = સૂત્ર ૧૨ પાલન અને અનુસરણથી સગુણે વધે તે; અને જે તરફ જવાથી સગુણ ન વધે પણ દેષો જ પથાય, તે અબ્રહ્મ. મિથુન એ એવી પ્રવૃત્તિ છે કે તેમાં પડતાં જ બધા દેનું પિષણ અને સશુને હાસ-ઘસારો શરૂ થાય છે, તેથી મૈથુનને અબ્રા કહેવામાં આવ્યું છે. [૧૧] હવે પરિગ્રહનું સ્વરૂપ કહે છે. છ gિ ૨૨ મૂછ પરિગ્રહ છે. મૂચ્છ એટલે આસક્તિ નાની, મોટી, જડ, ચેતન, બાહ્ય કે આંતરિક ગમે તે વસ્તુ છે, અને કદાચ ન પણ હો, છતાં તેમાં બધાઈ જવું એટલે તેની પાછળની તાણમાં વિવેકને ગુમાવી બેસ, એ જ પરિગ્રહ છે' પ્ર–હિસાથી પરિગ્રહ સુધીના પાચ દેનું સ્વરૂપ ઉપરઉપરથી જોતા જુદું લાગે છે ખરું, પણ બારીકીથી વિચારતાં તેમાં કોઈ ખાસ જાતને ભેદ દેખાતું નથી, કાર કે એ પાંચે કહેવાતા દેના દેષપણાનો આધાર માત્ર રાગ, દ્વેષ અને મેહ છે. રાગ, દ્વેષ અને મેહ જ હિંસા આદિ વૃત્તિઓનું ઝેર છે અને તેથી જ તે વૃત્તિઓ ટેપ કહેવાય છે. હવે જે આ કથન સાચું છે, તે રાગ ૮પ આદિ જ દેષ છે એટલું કહેવું બસ છે, તે પછી દેષના હિંસા આદિ પાચ કે તેથી ઓછાવત્તા ભેદ કરી વર્ણવવા શા માટે ? ઉ–સાચે જ કોઈ પણ પ્રવૃત્તિ રાગ, દ્વેપ આદિને લીધે થાય છે. તેથી રાગ, હેપ આદિ જ મુખ્યપણે દેષ છે અને એ દેશથી વિરમવું એ એક જ મુખ્ય વ્રત છે, તેમ છતાં
SR No.011620
Book TitleTattvarthadhigam Sutrani
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1940
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy