SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ ૬ તત્વાર્થસૂત્ર • ઉ૦-પરિમાણની દષ્ટિએ કાંઈ તફાવત નથી. જેટલા ક્ષેત્રમાં પરમાણું રહી શકે છે, એટલા ભાગને પ્રદેશ કહે છે. પરમાણુ અવિભાજ્ય અંશ હેવાથી એને સમાવવા માટેનું ક્ષેત્ર પણ અવિભાજ્ય જ હોવું જોઈએ, એથી પરમાણુ અને પ્રદેશ નામનું તત્પરિમિત ક્ષેત્ર બનેય પરિમાણની દૃષ્ટિએ સમાન છે. તે પણ એમની વચમાં એટલો તફાવત છે કે પરમાણુ પિતાના અંશીભૂત સ્કંધથી અલગ થઈ શકે છે; પરંતુ ધર્મ આદિ દ્રવ્યના પ્રદેશ પોતાના સ્કંધથી અલગ થઈ શકતી નથી. પ્ર–નવમા સૂત્રમાં અનંત પદ . એથી પુલ દ્રવ્યના અનેક અનંત પ્રદેશ હેવાને અર્થ તો નીકળી શકે છે; પરતુ અનંતાનંત પ્રદેશ હોવાને જે અર્થ ઉપર કાવ્યો છે તે કયા પદથી ? ઉઅનતપદ સામાન્ય છે, તે બધા પ્રકારની અનાત સંખ્યાઓને બોધ કરાવી શકે છે. એથી જ એ પદથી અનંતાનંત અર્થ પણ કરી શકાય છે. [૭–૧૧] હવે દ્રવ્યોના સ્થિતિક્ષેત્રને વિચાર કરે છે: ઢોડિયાદ ૨૨/ પષો જે રૂ પ રિપુ મા પુજારામ . ૨૪? असंख्येयभागादिषु जीवानाम् । १५ । प्रदेशसंहारविसर्गाभ्यां प्रदीपवत् । १६ । આપેચ – સ્થિતિ કરનારાં દ્રવ્યોની સ્થિતિ કાકાશમાં જ છે.
SR No.011620
Book TitleTattvarthadhigam Sutrani
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1940
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy