SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય ૫-સૂત્ર ૨-જ' હવે મૂળ દ્રવ્યોનું કથન કરે છે? કથા વા | ૨ ધર્માસ્તિકાય આદિ ઉક્ત ચાર અજીવ તત્વ અને જીવ એ પાંચ દ્રવ્યો છે. જેનદષ્ટિ પ્રમાણે જગત માત્ર પર્યાય એટલે કે પરિવર્તનરૂપ જ નથી, કિન્તુ પરિવર્તનશીલ હોવા છતાંય તે અનાદિનિધન છે. આ જગતમાં જૈનમત પ્રમાણે મૂળ દ્રવ્ય પાંચ છે, તે જ આ સૂત્રમાં બતાવ્યાં છે. આ સૂત્રથી લઈ આગળનાં કેટલાંક સૂાભા દ્રવ્યના સામાન્ય તથા વિશેષ ધર્મોનું વર્ણન કરીને એમનું પરસ્પરનું સાધમ્ય વૈધર્મે બતાવ્યું છે. સાધમ્ય અર્થ સમાનધર્મ -સમાનતા અને વૈધર્યને અર્થ વિરુદ્ધ ધર્મ – અસમાનતા. આ સૂત્રમાં જે દ્રવ્યત્વનું વિધાન છે, તે ધર્માસ્તિકાય આદિ પાંચ પદાર્થોનું દ્રવ્ય તરીકે સાધમ્ય છે; અને જે તે વૈધર્મો હોઈ શકે છે તે માત્ર ગુણ અથવા પયયનુ જ હેઈ શકે; કેમ કે ગુણ અથવા પીય સ્વયં દ્રવ્ય નથી. [૨] હવે મૂળ દ્રવ્યોનું સામ્ય ધમ્મ કહે છે नित्यावस्थितान्यरूपाणि । ३। પુજા / ક ! ૧, ૨૦ પર પરામાં આ એક જ સૂત્ર ગણાય છે; પરંતુ દિગં૦ પર પરામા ચા િબલીવા” એવાં બે સૂત્ર અલગ અલગ મળે છે.
SR No.011620
Book TitleTattvarthadhigam Sutrani
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1940
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy