SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ અદાચ ૪-૦૪ ૨૧-રર ૧૭ પછી મેના દક્ષિણ ભાગથી ઉપલક્ષિત આકાશપ્રદેશમાં રહેલો છે. એની ઉપર કિન્તુ ઉત્તરની બાજુએ ઐશાનકલ્પ છે. સૌધર્મક૯૫ની બહુ ઉપર સમશ્રેણીમાં સાનકુમાર કલ્પ છે, અને એશાનની ઉપર સમણુમાં માહેદ્ર કલ્પ છે. આ બેની વચ્ચે, કિન્તુ ઉપર બ્રહ્મલોક કલ્પ છે, એની ઉપર ક્રમથી લાંતક, મહાશુક્ર અને સહસ્ત્રાર એ ત્રણ કે એક બીજાની ઉપરઉપર છે. એમની ઉપર સાધર્મ અને ઐશાનની માફક આનત અને પ્રાણત એ છે કલ્પ છે. એમની ઉપર સમર્ણમા સાનકુમાર અને માહેની માફક આરણ અને અચુત કા છે. આ કપની ઉપર અનુક્રમે નવ વિમાન ઉપરઉપર છે. તે પુરુષાકૃતિ લેકના ગ્રીવાસ્થાનીય ભાગમાં હેવાથી રૈવેયક કહેવાય છે. એમની ઉપર વિજય, વૈજયંત, જયંત, અપરાજિત અને સર્વાર્થસિદ્ધ એ પાંચ વિમાન છે. તે સૌથી ઉત્તર–પ્રધાન હોવાથી અનુત્તર કહેવાય છે. સૌધર્મથી અમ્યુન સુધીના દેવ કલ્પપપન્ન અને એમની ઉપરના બધા દે કલ્પાતીત કહેવાય છે. ક૫૫ત્રમાં સ્વામી સેવકભાવ છે, પરંતુ કલ્પાતીતમાં નથી, ત્યાં તે બધા ઈ જેવા હેવાથી “અહમિદ્ર' કહેવાય છે. મનુષ્યલોકમાં કોઈ નિમિત્તથી જવાનું થાય તે કહયપન્ન દે જ જાય-આવે છે, કલ્પાનીત પિતાના સ્થાનને છોડીને ક્યાંય જતા નથી. રિટી હવે કેટલીક બાબતોમાં દેવોની ઉત્તરોત્તર અધિકતા અને હીનતા કહે છેઃ રિતિભાવપુલરિસાવાડાવિષયansfધજા ૨૫ गतिशरीरपरिग्रहाभिमानतो हीनाः १२२॥
SR No.011620
Book TitleTattvarthadhigam Sutrani
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1940
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy