SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય ૪ ત્રીજા અધ્યાયમાં મુખ્યપણે નારક, મનુષ્ય અને તિર્યંચનું વર્ણન કર્યું છે. હવે આ અધ્યાયમાં મુખ્યપણે દેવનું વર્ણન કરે છે. પ્રથમ, દેના પ્રકાર કહે છે: તેવાથgવાયા ? દેવ ચાર નિકાયવાળા છે. નિકાયને અર્થ અમુક સમૂહ એટલે જાતિ છે. દેવના ચાર નિકાય છે; જેમ કે, ૧. ભવનપતિ, ૨. વ્યંતર, ૩. તિષ્ક અને ૪. વૈમાનિક. [૧] ત્રીજા નિકાયની વેશ્યા કહે છે? pdીય તટરશઃ | ૨. ૧. દિગંબરીય પરંપરા ભવનપતિ, શ્વેતર અને ન્યાતિષ્ક એ ત્રણ નિકામા કૃષ્ણથી તેજઃ પર્યત ચાર લેશ્યાઓ માને છે, પરન્તુ વેતાંબરીય પરંપરા ભવનપતિ, વ્યંતર એ બે નિકામાં
SR No.011620
Book TitleTattvarthadhigam Sutrani
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1940
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy