SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ તવાથસૂત્ર જેમ પાણીની વૃષ્ટિના સમયે ફેકેલું સંતપ્ત બાણ જલકણોનું ગ્રહણ કરે છે અને તેમને શેષતું ચાલ્યું જાય છે, તેવી જ રીતે અંતરાલગતિના સમયે કામણગથી ચચલ જીવ પણ કર્મવર્ગણાઓનું ગ્રહણ કરે છે, અને એમને પોતાની સાથે મેળવી લઈને સ્થાનાંતર કરે છે. [૧] હવે જન્મ અને યોનિના ભેદ તથા એમના સ્વામી વિષે કહે છે : संमूर्छनगोपपाता जन्म । ३२ । सचित्तशीतसंवृताः सेतरा मिश्राश्चैकशस्तधोनयः ॥३३॥ કરાઇeતાનાં રૂકા नारकदेवानामुपपातः । ३५। . शेषाणां संमूर्छनम् । ३६ । સંભૂમિ, ગર્ભ અને ઉ૫પાત ભેદથી ત્રણ પ્રકારના જન્મ છે. સચિત્ત, શીત, અને સંવૃત એ ત્રણ તથા એ ત્રણના પ્રતિપક્ષભૂત અચિત્ત ઉષ્ણ અને વિકૃત તથા મિશ્ર અર્થાત્ સચિત્તાચિત્ત, શીતાણું અને સંવૃતવિવૃત એમ કુલ નવ એની – જન્મની ચાનિઓ છે. જરાયુજ, અંડજ અને પિતજ પ્રાણીઓને ગર્ભજન્મ હેય છે. નારકે અને દેવેને ઉપવાતજન્મ હોય છે. બાકીનાં બધાં પ્રાણીઓને સંમૂર્ણિમજમ હોય છે. મેમેરઃ પૂર્વભવ સમાપ્ત થતાં જ સંસારી જીવ નો ભવ ઘારણ કરે છે, એથી એને જન્મ લેવો પડે છે. પરંતુ
SR No.011620
Book TitleTattvarthadhigam Sutrani
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1940
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy