SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ १५ બીજાની અસર છે એમ ખાતરીથી કહેવું શકય નથી. કારણુ કે, તત્ત્વાર્થીનાં સૂત્ર અને ભાષ્યને યાગદર્શનથી પ્રાચીન એવા જૈન અંગ ગ્રંથાના વારસા મળેલા છે; તેમજ યેાગસૂત્ર અને તેમના ભાષ્યને જૂની સાંખ્ય, યાગ તેમજ બૌદ્ધ આદિ પરંપરાઆને વારસા મળેલા સ્પષ્ટ લાગે છે; તેમ છતાં તત્ત્વાર્થના ભાષ્યમાં એક સ્થળ એવું છે કે, જે જૈન અગ ગ્રંથામાં અત્યારે ઉપલબ્ધ નથી, અને ચેગસૂત્રના ભાષ્યમાં છે. પહેલાં નિર્મિત થયેલું આયુષ એછું પણ થઈ શકે અર્થાત્ વચ્ચે તૂટી પણ જાય અને તૂટી ન પણ શકે, એવી ચર્ચા જૈન અંગ પ્રથામાં છે. પણ એ ચર્ચામાં આયુષ તૂટી શકવાના પક્ષની ઉપપત્તિ કરવા માટે ભીના કપૂડા અને સૂકા ઘાસના દાખલા અગ ગ્રન્થેામાં નથી. તત્ત્વાના ભાષ્યમાં એ જ ચાંને પ્રસંગે એ મને દાખલા અપાયેલા છે, જે ચેગસૂત્રના ભાષ્યમાં પણ છે. આ દાખલામાં ખૂખી એ છે કે, અને ભાષ્યનું શાબ્દિક સાદૃશ્ય પણ ઘણું છે. અહીં' એક વિશેષતા છે અને તે એ કે, યેાગસૂત્રના ભાષ્યમાં નહિ એવા ગણિતવિષયક ત્રીન્ગે દાખશેા તત્ત્વા સૂત્રના ભાષ્યમાં છે. અને ભાષ્યના પાઠ ક્રમશઃ આ પ્રમાણે છે: તત્ત્વાર્થસૂત્ર ... शेषा मनुष्यास्तिर्यग्योनिजाः सोपक्रमा निरुपक्रमाचाપવાયુોનવવર્ચાયુલ્સ અવન્તિ । ... अपवर्तनं शीघ्रमन्तर्मुहूर्ताસ્વમાજોપયોગ: સોડવવર્તનનિમિત્તમ્ । . . . સંતળાशिदहनवत् । यथा हि संहतस्य शुष्कस्यापि तृणराशेरवयवशः क्रमेण दद्यमानस्य चिरेण दाहो भवति तस्यैव शिथिलप्रकीर्णापचितस्य सर्वतो युगपदादी पितस्य $6
SR No.011620
Book TitleTattvarthadhigam Sutrani
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1940
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy