SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ અધયાય ૧- સૂત્ર ૨૧ ૨૨ ૪૭ છે, અને અધિકારી યોગ્ય ન હોય, તે તે આધ્યાત્મિક કોટિનાં શાસ્ત્રોથી પણ પોતાને નીચે પાડે છે. છતાં વિષય અને પ્રણેતાની યેગ્યતાની દષ્ટિએ લત્તર શ્રતનુ વિશેષતા અવશ્ય છે. પ્ર–કૃત એ જ્ઞાન છે તે પછી ભાવાત્મક શાસ્ત્રોને અને જેના ઉપર તે લખાય છે તે કાગળ વગેરેને પણ શ્રુત કેમ કહે છે? ઉ–ઉપચારથી. મૂળમાં મૃત તે જ્ઞાન જ છે, પરંતુ એવું જ્ઞાન પ્રકાશિત કરવાનું સાધન ભાષા છે, અને ભાષા પણ એવા જ્ઞાનથી જ ઉત્પન્ન થાય છે. કાગળ વગેરે પણ એ ભાષાને લિપિબદ્ધ કરી વ્યવસ્થિત રાખવાનું સાધન છે; આ કારણથી ભાષા અથવા કાગળ વગેરેને પણ ઉપચારથી મૃત કહેવામાં આવે છે. રિ] હવે અવધિજ્ઞાનના પ્રકાર અને તેના સ્વામી કહે છે: જિવિષsafe * તક વાચો ના જવાના રરો ૧, જે. ગ્રામાં આ સત્રની ઉપર “વિપ્રત્યયઃ સચોપરાનાને એટલું ભાષ્ય છે. પરંતુ દિ ગ્રંથમાં આ અશ સુત્ર એ નથી તે પણ ઉક્ત ભાખ્ય સહિત આ અશ, સૂત્ર ૨૧ની ઉત્થાનિકાના સૂપમાં “સવાર્થસિદ્ધિ મા મળે છે. ૨. આ સૂત્ર દિગગ્રંથમાં આ પ્રમાણે છે: મવઝs वधिदेवनारकाणाम् ।
SR No.011620
Book TitleTattvarthadhigam Sutrani
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1940
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy