SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ તથા સૂત્ર પ્રમાળરુફળ : પ્રમાણનું સામાન્ય લક્ષણ પહેલા જ કહી દેવામાં આવ્યું છે કે, જે જ્ઞાન વસ્તુના અનેક અંશને જાણે તે પ્રમાણ. એનું વિશેષ લક્ષણ “આ પ્રમાણે છે જે જ્ઞાન ઈંદ્રિય અને મનની સહાયતા સિવાય જ ફ્ક્ત આત્માની ચેાગ્યતાના બળથી ઉત્પન્ન થાય છે, તે પ્રત્યક્ષ; અને જે જ્ઞાન ઈંદ્રિય અને મનની સહાયતાથી ઉત્પન્ન થાય છે, તે પોક્ષ છે. ૨૪ ઉપરના પાંચમાંથી પહેલાં એ એટલે કે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન પરાક્ષ પ્રમાણ કહેવાય છે; કેમકે એ બન્ને, ઇંદ્રિય તથા મનની મદદથી ઉત્પન્ન થાય છે અવિધ, મન:પર્યાય અને કૈવલ એ ત્રણે પ્રત્યક્ષ છે; કેમ કે એ ઈંદ્રિય તથા મનની મદ સિવાય જ ફકત આત્માની ચૈાગ્યતાના બળથી ઉત્પન્ન થાય છે. ન્યાયશાસ્ત્રમા પ્રત્યક્ષ અને પરાક્ષનું લક્ષણ ખીજી રીતે કર્યું છે. એમાં ઇંદ્રિયજન્ય જ્ઞાનને પ્રત્યક્ષ અને લિંગ — હેતુ – તથ! શબ્દાર્જિન્ય જ્ઞાનને પરાક્ષ કહેલું છે. પરંતુ એ લક્ષણુ અહીં સ્વીકારવામાં આવ્યુ નથી. અહીંયાં તે આત્મમાત્રસાપેક્ષ જ્ઞાન પ્રત્યક્ષરૂપે અને આત્મા સિવાય ઇન્દ્રિય તથા મનની અપેક્ષા રાખતુ જ્ઞાન પરાક્ષરૂપે માન્યુ છે. આ કારણથી મતિ અને શ્રુત અને જ્ઞાન ઈંદ્રિય અને મનની અપેક્ષા રાખતાં હાવાથી પાક્ષ સમજવાં જોઈએ. અને આજ઼ીનાં અવધિ આદિ ત્રણે જ્ઞાન યિ તથા મનની મદદ સિવાય જ કુક્ત આત્માની યાગ્યતાના ખળથી ઉત્પન્ન થતાં હાવાથી પ્રત્યક્ષ સમજવાં જોઈએ. ઇચિ તથા મનોજન્ય '
SR No.011620
Book TitleTattvarthadhigam Sutrani
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1940
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy