SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ५ ગુરુશિષ્યભાવ પરત્વે અગર તેા ગેાત્ર પરત્વે આટલી ભ્રમણા ક્રમ ચાલી હશે, એ એક આશ્રય કારક ક્રાયડે છે. પણ જ્યારે પૂર્વ કાલીન ‘સાંપ્રદાયિક વ્યામાહ અને ઐતિહાસિક દૃષ્ટિના અભાવ તરફ ધ્યાન જાય છે, ત્યારે એ કાયડા ઉકેલાઈ જાય છે. વાચક ઉમાસ્વાતિના ઇતિહાસ વિષે એમણે પાતે જ રચેલી નાનકડી શી પ્રશસ્તિ એ એક જ સાચુ' સાધન છે. તેમના નામની સાથે જોડાયેલી ખીજી ઘણી હકીકતા અને સૌંપ્રદાયની પરપરામાં ચાલી આવે છે, પણ તે બધી હજી પરીક્ષણીય હેાઈ, તેમને અક્ષરશઃ વળગી રહી શકાય નહિ. તેમની એ ટૂંકી પ્રશસ્તિ અને તેના સાર આ પ્રમાણે છેઃ tr 'वाचकमुख्यस्य शिवप्रियः प्रकाशयशस प्रशिष्येण । शिष्येण घोषनन्दिक्षमणस्यैकादशाङ्गविदः ॥ १ ॥ वाचनया च महावाचकक्षमण मुण्डपादशिष्यस्य । शिष्येण वाचकाचार्यमूलनाम्नः प्रथितकीर्तेः ॥ २ ॥ न्यग्रोधिकाप्रसूतेन विहरता पुरवरे कुसुमनाम्नि | कौमीषणिना स्वातितनयेन वात्सीसुतेनार्थ्यम् ॥ ३ ॥ अद्वचनं सम्यग्गुरुकमेणागतं समुपधार्य । दुखार्ते च दुरागमविहतमतिं लोकमवलोक्य ॥ ४ ॥ इदमुचैर्नागरवाचकेन सत्त्वानुकम्पया दृब्धम् । तत्त्वार्थाधिगमाख्यं स्पष्टमुमास्वातिना शास्त्रम् ॥ ५ ॥ यस्तत्त्वाधिगमाख्यं ज्ञास्यति च करिष्यते च तत्रोतम् । सोऽव्याबाधसुखाख्यं प्राप्स्यत्यचिरेण परमार्थम् " ॥ ६ ॥ ૧. જેમકે દિગંબરોમા ગૃકપિચ્છ, આદિ તથા શ્વેતાંબરામાં પાંચસો ગ્રંથ રચનાર આદિ.
SR No.011620
Book TitleTattvarthadhigam Sutrani
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1940
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy