SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ११६ છે, તે ખૂહુ તા એટલું જ સૂચવે છે કે, એ કાઈ ત્રીજા જ સમાન ગ્રંથના અભ્યાસના વારસાનું પરિણામ છે. સિદ્ધસેનની વૃત્તિમાં તત્ત્વાગત વિષયપરત્વે જે વિચાર અને ભાષાના પુષ્ટ વારસા નજરે પડે છે, તે જોતાં એમ ચૈાખ્ખુ લાગે છે કે, એ વૃત્તિ પહેલાં શ્વેતાંબરીય સંપ્રદાયમાં પુષ્કળ સાહિત્ય રચાયેલું અને ખેડાયેલું હોવું જોઈ એ. ૧ એક બાજુ સિદ્ધસેનીય વૃત્તિમાં ફ્રિંગ ખરીય સૂત્રપાઠવિરુદ્ધ સમાલોચના કાંઈક ક્યાઈક દેખાય છે, દા॰ તું अपरे पुनर्विद्वां सोऽतिवहूनि स्वयं विरचय्यास्मिन् प्रस्तावे सूत्राण्यधीयते ♥ ઇત્યાદ્ધિ ૩, ૧૧ ની વૃત્તિ॰ પૃ૦ ૨૬૧, તથા “ અરે સૂત્રથમેતલીયતે– ‘વ્યાળિ' ‘નીવાથ’ ” ઇત્યાâિ૫, ૨ ની વૃત્તિ પ્ર૦ ૩૨૦; તેમજ “ અન્ય પઠન્તિ સૂત્રમ્ ” ૭, ૨૩, પૃ૦ ૧૦૯, તેમજ ચાઈક ક્યાંઈક - સીથ સિદ્ધિ અને ાજવાન્તિકમા દેખાય છે તેવી વ્યાખ્યાઓનું ખંડન પણ છે, દા॰ તુ “ચે ચૈતન્માન્ય गमनप्रतिषेधद्वारेण चारणविद्याघरर्द्धिप्राप्तानामाचक्षते तेषामागमविरोध: " ઇત્યાદિ ૩, ૧૩ની વૃત્તિ પૃ૦ ૨૬૩; તથા કાંઈક ક્યાંઈક વાન્તિક સાથે શબ્દસામ્ય છે, 38 नित्यप्रजल्पितवत् " ” ઇત્યાદિ ૫, ૩ની વૃત્તિ પૃ॰ ૩૨૧. ખીજી માજી શ્વેતાખર પથનું ખંડન કરનારી સર્વાર્થસિદ્ધિ આદિની ખાસ વ્યાખ્યાઓનું સિદ્ધસેનીય વૃત્તિમાં નિરસન નથી; આથી એમ સભાવના થાય છે કે, સસિદ્ધિમાં સ્વીકારાયેલ સૂત્રપાઠને અવલંબી રચાયેલ કોઈ દિંગ ખરાચાર્ય'ની કે અન્ય તટસ્થ આચાર્યની વ્યાખ્યા જેમાં શ્વેતાંમરીય વિશિષ્ટ માન્યતાઓનું ખડન નહિ હોય અને જે પૂજ્યપાદ કે અક્લકને પણ પાતાની ટીકાઓ લખવામાં આધારભૂત થઈ હશે, તે સિદ્ધસેનની સામે હશે.
SR No.011620
Book TitleTattvarthadhigam Sutrani
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1940
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy