SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨ જપ-હત્ય સ્વરૂપનાં દર્શન પણ કરાવ્યાં હતાં. આ ઘટના લગભગ - ત્રણ વર્ષ પહેલાંની છે. - હાલમાં પણ કઈ કઈ સાધકેમાં આવી શક્તિ નજરે પડે છે. કેટલાંક વર્ષ પહેલાં મુંબઈ નજીક એક સાધુ સફેદ કપડાનો પડદો બાંધીને બેસતા હતા અને પ્રેક્ષકે જે દેવીને - નામ બોલે તેને જપ કરીને તેનું ચિત્ર એ પડદા પર - બતાવતા હતા. આ પરથી શબ્દમાં કેવી અદ્ભુત–અપાર શક્તિ રહેલી છે, તેનો કિંચિત્ ખ્યાલ આવી શકશે. તેને ખરો અનુભવ તે મંત્રજપ કરવા માંડીએ ત્યારે જ આવે છે. મંત્રજપથી . શારીરમાં અનેરી શક્તિ આવવાનો અનુભવ અમને અનેક્વાર ચેલે છે અને તેણે જ અમારી મંત્રવિષયક શ્રદ્ધાને અતિ દઢ કરી છે.
SR No.011618
Book TitleJap Dhyan Rahasya
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherAradhana Vastu Bhandar
Publication Year1974
Total Pages477
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy