SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ' પડ્યું વાણીનું ચતુવિધ સ્વરૂપ . . તે આગળ વધી જ્યારે હદયપ્રદેશ સુધી પહોંચે છે, ત્યારે મધ્યમાં નામથી ઓળખાય છે. વાણને આ ત્રીજો પ્રકાર છે. ' અને જ્યારે ત્યાંથી પણ આગળ વધી કંઠપ્રદેશમાં પહોંચે છે, ત્યારે તે વૈખરી નામથી ઓળખાય છે. વાણીને - આ એ પ્રકાર છે. આ ચેથા પ્રકારમાં વાણી બરાબર અવ્યક્ત થાય છે.' ' . ' . . . આ ચાર પ્રકારની વાણીમાં પરા અને પર્યંતીને અનુભવ એગસાધનામાં આગળ વધેલાઓને થાય છે અને | મધ્યમા તથા વિખરીને અનુભવ આપણ બધાને થાય છે. વૈખરી વાણી દ્વારા જે વર્ષો બહાર પડે છે, તે ૧૬, સ્વર અને ૩૩ કે ૩૪ વ્યંજનનું સ્વરૂપ ધારણ કરે છે, તે આ પ્રમાણે સેળ સ્વરે જ આ ટુ ફ 3 ૪ = $ જ ! - આ સેળ સ્વરમાં જેને ઉચ્ચાર ટૂંક થાય , તે - હૃસ્વ કહેવાય છે, અને લાંબો થાય છે, તે દીર્ઘ કહેવાય છે. આ સેળ સ્વરમાં ૫ હૃસ્વ છે અને ૧૧ દીર્ઘ છે, તે ( આ પ્રમાણે - હૃસ્વસ્વરે જ ફુ ૩ % છુ . :
SR No.011618
Book TitleJap Dhyan Rahasya
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherAradhana Vastu Bhandar
Publication Year1974
Total Pages477
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy