SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ જિપ-રહસ્ય આ રીતે કરાયેલ જપ મની સિદ્ધિમાં ઉપયોગી થાય છે. () સાત્ત્વિક જપ- શાંતિકર્મ માટે કરાયેલ જપ, તે સાવિક જપ. (૫) રાજસિક જપ- વશીકરણાદિ માટે કરાયેલ જપ, તે રાજસિક જપ. (૬) તામસિક જપ- ઉચ્ચાટન તથા મારણાદિક માટે કરાયેલે જપ, તે તામસિક જપ. (૭) થિરકૃતિ જપ- ગમે તેવાં વિદને સામે દેખાવા છતાં સ્થિરતાપૂર્વક જે જપ થાય, તે થિરકૃતિપ (૮) સ્મૃતિ જપ- દૃષ્ટિને નાકના અગ્રભાગ પર સ્થાપીને મનથી મંત્રનું રટણ કરવામાં આવે, તે ઋતિજપ. (૯) હા જપ- જે મંત્રના અંત્યપદ ાભકારક હોય, તેને જપ કરે તે હકાજપ. અથવા જેને શ્વાસ લેતી અને સૂતી વખતે હકારને વિલક્ષણતાપૂર્વક ઉચ્ચાર કર્યા કરે, તે હક્કાજપ. (૧૦) નાદ જપ- જે જપ કરતી વખતે અંતરમાં જમના જેવો ગુંજારવ ઉઠે, તે નાદજપ. (૧૧) ધ્યાન જપ- મંત્રપદનું વર્ણાદિપૂર્વક ધ્યાન કરવું, તે ધ્યાન. (૧૨) યેÀક્ય જપ- ધ્યાતા અને ધ્યેયની એકતાવાળો જપ, તે એચ.
SR No.011618
Book TitleJap Dhyan Rahasya
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherAradhana Vastu Bhandar
Publication Year1974
Total Pages477
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy