SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ . . . . . . . [ ૭] જપની વ્યાપકતા જપને ઠીક ઠીક પરિચય અપાઈ ગયો. હવે તેની વ્યાપકતા તરફ નજર નાખીએ, એટલે તેને વિશેષ પરિચય - થશે. . . . . . . : : ' ' - જપ અમુક ધર્મ કે અમુક સંપ્રદાય પૂરતો મર્યાદિત રહ્યો નથી. તે વર્તમાન દુનિયાના દરેક ધર્મ અને સંપ્રદાય સુધી પહોંચે છે. શું હિંદુ, શું મુસલમાન ! શું જેને, શું બૌદ્ધ ! શું ઈસાઈ શું શીખ! તેમજ બીજા પણ કેટલાય ધર્મ અને સંપ્રદામાં જપની કિયા એક યા બીજા પ્રકારે ચાલી રહી છે. શીખ ધમે તે પોતાના મૂલ ગ્રંથનું નામ જ જપજી રાખ્યું છે અને એ રીતે જપમાં પિતાની અપાર શ્રદ્ધા વ્યકત કરી છે. . . . . . ' જપે પ્રાદેશિક સીમાઓને જાણ નથી. તે એશિયા, યુરોપ, અમેરિકા, આફ્રિકા તથા ઓસ્ટ્રેલિયા એ પાંચેય ખંડ - સુધી પહોંચે છે અને સમય જતાં છઠ્ઠા આર્કિયાટિક ખંડ .
SR No.011618
Book TitleJap Dhyan Rahasya
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherAradhana Vastu Bhandar
Publication Year1974
Total Pages477
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy