SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૨ ધ્યાન હત્ય કેળવવાથી અને માખતા સભાની શકાય છે. અમે ઘણા ગૃહસ્થાને આ પ્રકારનું જીવન જીવતા જોયા છે. પ્રશ્ન-જપમાં ખૂબ રસ રની વાત જ ન ગમે એવુ શું કરવું ? પડયા પછી વ્યવહાર વ્યાપાઅને કે નહિ ? એવુ* અને ત્યાં ઉત્તર-જપમાં ખૂખ રસ પડ્યા પછી વ્યવહાર કે વ્યાપારની વાત ન ગમે એ મનવા જોગ છે, પણ આવી સ્થિતિએ પહેાંચનારે વ્યવહાર કે વ્યાપારની ચિંતા કરવી નહિ. એ મધુ એની મેળે સચવાઈ જાય છે. નરસિહ મહેતાને શ્રીકૃષ્ણની ભક્તિમાં ખૂબ રસ લાગ્યેા હતા અને તેમનુ ધ્યાન વ્યવહાર પરથી હઠી ગયુ. હતું, છતાં તેના અધા વ્યવહાર ચાલ્યા કે નહિ ? બીજા પણ અનેક ભક્તાની આખતમાં આવું બન્યુ છે, એટલે આ ખાખતની શ્રદ્ધા રાખવી જોઈએ. . Rest પ્રશ્ન – આવી શ્રદ્ધા રાખીને જપમાં ઝંપલાવીએ, પણ વ્યવહાર ન સચવાય તે અનેકવિધ મુશ્કેલીએ વેઠવી. પડે કે નહિ ? ઉત્તર-જેના હૃદયમાં અનન્ય શ્રદ્ધા છે, તેને અણીના સમયે પણ સહાય મળે છે. અને તેના વ્યવહાર સચવાઈ જાય છે, એટલે તેને અનેકવિધ મુશ્કેલીએ વેઠવાના પ્રસંગ આવતા નથી. આ વસ્તુ બુદ્ધિ કરતાં અનુભવે વધારે સમજાય એવી છે. અમને પેાતાને આ વસ્તુને એ-ત્રણ વાર અનુભવ થયેલા છે, એટલે અમે તેમાં શ્રદ્ધાન્વિત છીએ.
SR No.011618
Book TitleJap Dhyan Rahasya
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherAradhana Vastu Bhandar
Publication Year1974
Total Pages477
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy