SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૦ ધ્યાનરહસ્ય અમે ધ્યાનાભ્યાસ કર્યો ન હોત અને મનની એકાગ્રતા અમુક પ્રમાણમાં સાધી ન હોત, તે અમે અમારી આરાધના યથાર્થ પણે કરી શકતા નહિ. માનસિક એકાગ્રતા વિના કઈ પણ દેવ, દેવી કે યંત્રની યથાર્થ આરાધના થઈ શકતી નથી, એ હકીકત છે, દૈવી શકિતને સાક્ષાત્કાર થવા માટે પૂજાદિ જે ચાર પગથિયાં નિર્માણ થયેલાં છે, તેમાં ધ્યાનનું સ્થાન ઘણું ઊંચું છે.
SR No.011618
Book TitleJap Dhyan Rahasya
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherAradhana Vastu Bhandar
Publication Year1974
Total Pages477
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy