SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૦ ' ધ્યાન-રહસ્ય જાણી શકું છું. મારા જીવનમાં મને આ વસ્તુ જોઈતી હતી. અને તે મને ધ્યાનથી મળી ગઈ છે.” - મુખ્ય વાત એ છે કે મનુષ્ય જે ધ્યાનશક્તિ અર્થાત મનની એકાગ્રતા કેળવીને વિદ્યાભ્યાસ, કલાભ્યાસ અર્થે પાર્જન, લેકપ્રિયતા કે જીવનની અન્ય કઈ મહત્ત્વાકાંક્ષા. સિદ્ધ કરવા તેનો ઉપગ કરવા ચાહે તે કરી શકે છે અને તેમાં સફળતા-સિદ્ધિ મેળવી શકે છે, તેથી જ ધ્યાનને. અપૂવ ચિંતામણિ રત્ન માનવામાં આવ્યું છે.
SR No.011618
Book TitleJap Dhyan Rahasya
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherAradhana Vastu Bhandar
Publication Year1974
Total Pages477
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy