SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ ધાનને અપૂર્વ મહિમા અપૂર્વ ચિંતામણિરત્ન ચિંતામણિરત્ન જગતની એક અદ્ભુત વસ્તુ ગણાય. છે, કારણ કે તેનાથી મનમાં ચિંતવેલી આ દુનિયાની કેઈ. પણ વસ્તુની પ્રાપ્તિ થાય છે, પરંતુ તે પરમ પુણ્યોદયે. કે દેવીકૃપાથી કેઈકને જ પ્રાપ્ત થાય છે, એટલે આપણે તેને સહેલાઈથી મેળવી શકીએ એમ નથી, પરંતુ તેથી નિરાશ થવાની જરૂર નથી. ધર્મશાસ્ત્રો અને ચેગશાસ્ત્રો આપણને જણાવે છે કે આ ચિંતામણિરત્નથી પણ ચડિયાતું એક રત્ન. વિદ્યમાન છે અને તે સહુ કોઈ મેળવી શકે એવું છે. પ્રિય પાઠકે ! આ રત્ન કેઈ સ્કૂલ રત્ન નથી, એટલે કે કાર્બન. આદિનું બનેલું નથી. એ તો આપણે પોતાના પુરુષાર્થથી. ઉત્પન્ન થતું ધ્યાનરત્ન છે, ધ્યાન છે. ' પેલું ચિંતામણિરત્ન તે સંસારના સર્વ મનોરથ. " પૂરા કરે છે, જ્યારે આ ચિંતામણિરત્ન સંસારના સર્વ મને પૂર્ણ કરવા ઉપરાંત મેક્ષને મરથ પણ સિદ્ધ કરે. છે, તેથી તેને અપૂર્વ ચિંતામણિરત્ન કહેવામાં આવે છે. અગ્ય નથી. ' ઈન્દોરના એક ગૃહસ્થ રેજ કારનું ધ્યાન ધરતા. હતા, તેમને શેરના ભાવની આગાહી થતી હતી. અને તે સાચી જ પડતી હતી. તેઓ બપોરના બજારમાં જઈ પિતાની મર્યાદા અનુસાર વ્યાપાર કરી આવતા. તેમાં તેમને લાભ જ થતું. આ જોઈ વ્યાપારીઓ તેમનું અનુકરણ કરવા લાગ્યા હતા અને તેમનું નામ પ્રસિદ્ધ થઈ ગયું હતું.' . . .
SR No.011618
Book TitleJap Dhyan Rahasya
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherAradhana Vastu Bhandar
Publication Year1974
Total Pages477
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy