SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૨ જપ-રહસ્ય આની સાથે મંત્રવિદ્યામાં નીચેનો પ્રયોગ કરવાની ભલામણ કરવામાં આવી છે. પુષ્ય નક્ષત્રયુક્ત રવિવારના દિવસે અશ્વગંધાની જડ લાવીને તેને ભેંસના દૂધમાં ઘસીને (અથવા એ જડનું ચૂર્ણ કરીને તેને ભેંસના દૂધમાં મેળવીને) એક તોલાથી દોઢ તોલા જેટલા ચૂર્ણનું પ્રતિદિન સેવન કરવાથી તે સ્ત્રી સાત, જ દિવસમાં ગર્ભ ધારણ કરે છે. (૧૦૫) ૐ હ્રીં હ્રીં શૃં પુત્ર ૩ સુર વા ! - આંબાના વૃક્ષ પર ચડીને રોજ આ મંત્રને એકાગ્ર ચિત્તે. યથાશક્તિ જપ કરે. આ પ્રયોગ ચાલે ત્યાં સુધી રોજ શંકરનાં દર્શન કરવા તથા બિલીપત્ર ચડાવવાં, તેથી પુત્રની. પ્રાપ્તિ થાય છે. (૧૬) જોરુવેપાર વાસુદેવાય હું રદ્ સ્વાહાં ! આ મંત્રને ૧ લાખ જપ કરવાથી સંતાનની. પ્રાપ્તિ થાય છે. (૧૦૭) છે છું કરી શ્રી પદ્માવતીથૈ નમઃ | પ્રથમ શ્રી પદ્માવતી દેવીનું મહાપૂજન કરી કે કરાવી રોજ આ મંત્રની માલા ફેરવવી. ચાલીસ દિવસ સુધી રોજ ૧૦ માળા ફેરવવાથી બાર માસની અંદર પુત્ર થાય છે. (૧૦૮) * હું છે ? ' આ મંત્રનું સદા સમરણ કરવાથી સંતતિની પ્રાપ્તિ થાય છે.
SR No.011618
Book TitleJap Dhyan Rahasya
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherAradhana Vastu Bhandar
Publication Year1974
Total Pages477
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy