SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ -૨eo જપ-રહસ્ય પણ છે, એટલે બધું ચાલે છે. આમ છતાં જે પાંચ-પચીશ રૂપિયાની વાત હતી તે હજીયે હાથ જોડત, પણ આવડું મોટું કાર્ય મારાથી બની શકે એમ નથી.” બ્રાહ્મણે કહ્યું : “ભગત! મારે સવાલ તે તમારે જ - પૂરો કરવો પડશે. આ ગામમાં હું બીજા કેઈને માણસ જે નથી, તે કેની પાસે જાઉં અને મારે સવાલ મૂકું?” રામજી ભગતે ડી વાર વિચાર કરીને કહ્યું: “વિપ્રદેવ! તે માટે મને એક ઉપાય સૂઝે છે, પણ તે માટે છે મહિનાનો સમય જોઈએ.” બ્રાહ્મણે કહ્યું : “એવો ઉપાય શું છે?” રામજી ભગતે કહ્યું: “હું એક ચમત્કારિક પગરખાં -અનાવી જાણું છું. તે અતિ ઉત્તમ અને સંવાળા બને છે --અને ગમે તેવડા પગના માપનું માણસ પહેરે તેને બરાબર બંધબેસતાં થાય છે, પરંતુ મારા ઉદરપોષણ જેટલું રાજ કામ કર્યા પછી બાકીના સમયે જ તેને બનાવી શકું. જે -આ પગરખાં રાજાને ભેટ કરીએ તે તે ખુશી થઈને મેં -માંગ્યું ધન આપશે અને તેથી તમારું કામ થઈ જશે. -મારે તેમાંથી એક પણ રૂપિયે હરામ છે.” બ્રાહ્મણને આ ઉપાય ગયે, ત્યારે રામજી ભગતે કહ્યું: “પણ એ બધે વખત તમારે અહીં રહેવું પડશે. -તે માટે અલગ ઉતારાની તથા સીધા-સામાનની વ્યવસ્થા કરી આપીશ.’ - - ! ! * * * , ,
SR No.011618
Book TitleJap Dhyan Rahasya
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherAradhana Vastu Bhandar
Publication Year1974
Total Pages477
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy