SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ કરમાલી વડે જ ગણતરી " માં પણ પ્રારંભ તે અનામિકા આંગળીના વેઢાથી જ કરવાનો હોય છે અને અંક અનુસાર આગળ વધવાનું હોય છે. ૧૦ પછી તેને ક્રમ ઉલટ ચલાવવાને હોય છે. એ રીતે જ્યાંથી પ્રારંભ કર્યો ત્યાં વશમો જપ પૂરો થાય છે. આવી રીતે પાંચ આવૃત્તિ કરતાં ૧૦૦ની સંખ્યા પૂરી થાય છે. બાકીના ૮ જપ તે પુરુષ તથા સ્ત્રીદેવતાના બજા યંત્ર મુજબ જ કરવામાં આવે છે. . - જૈન સંપ્રદાયમાં નમસ્કારમંત્રની ગણના કરમાલા વડે કરતી વખતે જમણે હાથે નંદ્યાવર્ત અને ડાબા હાથે શંખાવર્તની પદ્ધતિને અનુસરવામાં આવે છે, તે આ પ્રમાણે ડાબા હાથે શંખાવર્ત | જમણા હાથે નંદ્યાવર્ત ૭ ૮ ૯ ૧૦ ૩ ૪ ૫ ૧૨ ૬ ૧ ૨ ૧૧ , ૨ ૭ ૬ ૧૧ ૫ ૪ ૩ ૧૨ ૧ ૧ ૮ ૯ ૧૦ ક, અ. મ. ત. ક અ મ ત. * આમાં ચાર આંગળીના બારે ય વેઢાને ઉપયોગ થાય છે, એટલે તેની નવી આવૃત્તિ કરવાથી ૧૨ X ૯ = ૧૦૮ ની સંખ્યા પૂરી થાય છે. તેમાં બે જાતની પદ્ધતિને આશ્રય લે પડતો નથી. ' જમણા હાથે ગણના કરતાં નંદ્યાવર્ત સાથિયાના જેવો. અંદર થઈને બહાર નીકળતે આવર્ત થાય છે, એટલે તેને નંદ્યાવર્ત કહેવામાં આવે છે, તે આ પ્રમાણે - -
SR No.011618
Book TitleJap Dhyan Rahasya
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherAradhana Vastu Bhandar
Publication Year1974
Total Pages477
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy