SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ - કરમાલા વડે જ ગણતરી સ્ત્રીદેવતાના જપ કરવાની તક : યંત્ર પહેલે . ક અ મઠ 10 યંત્ર બીજે - - - - - 7. ૨ | ૧ | - - - આમાં પ્રથમ યંત્રમાં ફેર છે, પણ બીજા યંત્રમાં કિંઈ ફેર નથી. વળી જપની ગણના તે અનામિકા આંગળીના વચલા વેઢાથી જ કરવાની છે, પરંતુ પહેલામાં ત્યાર પછી ઊર્વક્રમે જવાનું છે તે આમાં અધકમે જવાનું છે. આ પ્રથમ યંત્ર પ્રમાણે જપ કરતાં અંગૂઠો નીચેની આકૃતિ પ્રમાણે ફેરવવો પડે છે.
SR No.011618
Book TitleJap Dhyan Rahasya
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherAradhana Vastu Bhandar
Publication Year1974
Total Pages477
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy