SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર વે શ ક સહુ કોઈ સુખ ઈચ્છે છે અને દુ:ખતે કોઈ ઋિતુ નથી. માત્ર ઈચ્છા કરવાથી જ જે સુખ મળી જતું હોત ! જગતમાં કોઈ દુ:ખી ન હોત. સુખ પ્રાપ્ત કરવા માટે જ્ઞાનની સાધના જરૂરી છે અને એથીય વધુ જરૂર આવા જ્ઞાનને આચારમાં–કમાં એને વિનિયેાગ કરવાની છે. આ અમાં જ કહેવાયું છે કે · જપાત્ સિદ્ધિર્જ પાત્ સિદ્ધિ પાત્ સિધ્ધિન સંશયઃ. ’ સુખની પ્રાપ્તિ માટે પ્રત્યાહાર, ધારણા અને ધ્યાનની સાધના જરૂરી બને છે. પ્રત્યાહાર અર્થાત મનને પાછું ખેંચી લેવાની સાધના માટે જપની સાધના અત્યંત સરળ તથા સાનિક મા` છે. મન · અમુક ચાક્કસ દિશામાં વળે ત્યારે આપેાઆપ જ તે ખીજી દિશામાંથી નિવૃત્ત થાય છે અને અમુક મર્યાદિત મનઃપ્રદેશમાં જ રહેવા લાગે ત્યારે ધારણામાં સફળતા મળે છે, પછી પ્રત્યયની એકતાનતા–ધ્યાન ધરવામાં પણ સરળતા રહે છે. આમ મન એકાગ્ર બને ત્યારે તે -શાન્ત અને પ્રસન્ન મને છે અને પ્રસન્નચેતસા ત્યાશુ બુદ્ધિઃ પવતિતે. ’ અર્થાત્ ચિત્ત પ્રસન્ન થાય ત્યારે મુદ્ધિ આપેાઆપ સ્થિર થાય છે અને ત્યારે જ માનવી આધ્યાત્મિક સાધનામાં આગળ વધી આત્મસાક્ષાત્કાર કરી શકે છે. -
SR No.011618
Book TitleJap Dhyan Rahasya
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherAradhana Vastu Bhandar
Publication Year1974
Total Pages477
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy