SearchBrowseAboutContactDonate
Page Preview
Page 736
Loading...
Download File
Download File
Page Text
________________ ចខ្ញុំ आचाराङ्गमत्रे । अथ सप्तमोद्देशकः। वायुकायस्य चाक्षुषप्रत्यक्षविषयत्वाभावात् तस्य सचित्तत्वे स्वतः श्रद्धा नोत्पद्यते, किन्तु पृथिव्यायेकेन्द्रियाणां, द्वीन्द्रियादेवसकायस्य च स्वरूपं विदित्वा जातश्रद्धो वायुकायं सुतरां विजानातीत्याशयेन तद्विपयकश्चरमः सप्तमोऽयमुद्देशक प्रारभ्यते । यथा वायुकायोपमर्दननिवृत्त्या मुनित्वं प्राप्यते, तं प्रकार प्रदर्शयितुमाह'पहू एजस्स.' इत्यादि । मूलम्पहू एजस्स दुगुंछगाए आयंकदंसो अहियं-ति नच्चा । जे अज्झत्थं सातवा उद्देशवायुकाय के जीव चक्षु के गोचर नहीं होते, अत एव वायु की सचित्तता में स्वतः श्रद्धा उत्पन्न नहीं होती । किन्तु पृथ्वीकाय आदि एकेन्द्रियों का, तथा द्वीन्द्रिय आदि त्रस जीवों का स्वरूप समझ लेने से जिसे श्रद्धा उत्पन्न होगई है वह वायुकाय को स्वयं ही जान लेता है । इस आशय से वायुकायसंबंधी यह अंतिम सातवा उद्देश आरंभ किया जाता है। वायुकाय की हिंसा त्यागने से ही साधुपन प्राप्त होता है, यह बात आगे प्रदर्शित करते है:-'पह एजस्स.' इत्यादि । मुलाथे-दुःखदर्शी पुरुष (वायुकाय के आरंभ को) अहितकर जानकरके वायुकाय के आरम्भ को त्यागने में समर्थ होता है । जो अध्यात्म को जानता है वह સાતમે ઉદેશવાયુકાયના જીવ નેત્રથી જોવામાં આવતા નથી, એ કારણથી વાયુની સચિત્તતામાં સ્વતઃ શ્રદ્ધા ઉત્પન્ન થતી નથી. પરન્ત પૃથ્વીકાય આદિ એકેન્દ્રિયોના તથા કીન્દ્રિય આદિ ત્રસ જીના સ્વરૂપને સમજી લેવાથી જેને શ્રદ્ધા ઉત્પન્ન થઈ ગઈ છે, તે વાયુકાયને પિતે જ જાણી લે છે. એ આશયથી વાયુકાયસંબંધી આ અંતિમછેલ્લા સાતમા ઉદ્દેશો આરંભ કરવામાં આવે છે. વાયુકાયની હિંસા ત્યાગવાથી સાધુતા પ્રાપ્ત થાય છે. એ વાત આગળ બતાવે छ-'पहू एजस्स.' त्याहि. મૂલાઈ–દખદશ પુરૂષ (વાયુકાયના આરંભને) અહિતકર જાણીને વાયુકાયના આરંભને ત્યજી દેવામાં સમર્થ હોય છે, જે અધ્યાત્મને જાણે છે. તે બહારને જાણે છે,
SR No.011616
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti Ahmedabad
Publication Year1958
Total Pages801
LanguagePrakrit, Sanskrit, Hindi, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy