SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ आचारचिन्तामणि- टीका अवतरणा २५ अवयवसंनिवेश- सकलावयवपूर्णत्वम्, विशेषवत्त्वम् सकलाङ्गोपाङ्गपूर्णत्वम् । (२५) अवयवसन्निवेश- सब अवयवों से परिपूर्ण । विशेपवत्त्व. १३ तीर्थङ्करकल्पपादपानां वचनप्रसूनानि गणधराः श्रद्धामुत्रे संग्रन्थ्य गद्यपद्यात्मक विविधाङ्गोपाङ्गरूपा माला व्यरीरचन् । अथ ता माला हृदये निधाय तत्तगत स्वात्मनि भावयन्तो भावितात्मानः सन्तो ज्ञानक्रियाभ्यां कर्मरजोऽपनीय बाधापीडाsपवर्जितमपुनरावृत्ति सिद्धिगतिनामधेयं शिवपदं समाश्रयन्ति, भवभीरून भव्यानपि तत्पदं प्रापयन्ति । सब अड्डों और उपागोसे युक्त | तीर्थङ्कररूपी कल्पवृक्षों के वचनरूपी पुष्पों को गणधरोंने श्रद्धारूपी सूतमें गूंथकर गद्यपद्यरूप विविध अगउपाङ्गमय मालाऍ रचीं, उन मालाओ को धारण करके उनकी महत्ता का अन्तःकरण में विचार करते हुए भावितात्मा पुरुष ज्ञान और क्रिया के द्वारा कर्मरजको हटाते हैं । तथा सब प्रकार की बाधा और पीडासे रहित, जिहे पाकर फिर कभी आना नहीं पडता, ऐसे सिद्धिगतिरूप शिवपद प्राप्त करते हैं, साथ ही भवभीरु अन्य भव्य जीवों को भी उसी पद की प्राप्ति कराते है । (૨૫) અવયવસન્નિવેશનુ સર્વ અવયવાથી પરિપૂર્ણ સ અગા અને ઉપાંગથીયુક્ત વિશેષપણુ તીર્થં કરરૂપી કલ્પવૃક્ષોના વચનરૂપ પુષ્પાને, ગણુધરાએ શ્રદ્ધારૂપી સૂતર-દોરામાં ગુથી કરી ગદ્ય-પદ્યરૂપ વિવિધ અગ-ઉપાંગમય માળાએ રચી તે માળાએને હૃદયમાં ધારણ કરીને, તેની મહત્તાનેા અંતઃકરણમાં વિચાર કરનાર ભાવિતાત્મા પુરૂષજ્ઞાન અને ક્રિયા દ્વારા કરજકણને દૂર કરે છે. તથા સર્વ પ્રકારની ઉપાધિ અને પીડાથી રહિત, જેને પ્રાપ્ત કરીને ફરીથી કેાઈ વખત આવવુ પડતુ નથી. એવી સિદ્ધિગતિરૂપ શિવપુત્તુને પ્રાપ્ત કરે છે, તેમજ ભવભીરૂ અન્ય ભવ્ય જીવાને પણ તે પદ ( શિવપદ )ની પ્રાપ્તિ उरावे छे.
SR No.011616
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti Ahmedabad
Publication Year1958
Total Pages801
LanguagePrakrit, Sanskrit, Hindi, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy