________________
६६६
आचाराजसप्रे वेदनाद्वारम्अत्र प्रसङ्गतहसकायस्य वेदनोच्यते-वेदना यथासंभवं द्विविधा-का यिकी, मानसी च । शल्यमूच्यादिवेधाज्जाता, ज्वरातिसारकासादिव्याधिजनिता वा कायिकी, प्रियवियोगादकृता मानसी ॥ सू० ५॥
येन तु तीर्थङ्करादिसमीपे त्रसकायस्वरूपं परिजातं स एवं विभावयतीत्याह‘से तं.' इत्यादि।
मूलम्से तं संबुच्झमाणे आयाणीयं समुट्ठाय सोच्चा भगवओ अनगाराणं वा अंतिए इहमेगेसिं गाय भवड, एस खलु गंथे, एस खलु मोहे, एस खलु
वेदनाद्वारप्रसंग पाकर त्रसकाय की वेदना का निरूपण किया जाता है-यथासंभव वेदना दो प्रकार की है-कायिक और मानसिक । कांट, सुई आदि चुमने से अथवा ज्वर, अतिसार, 'खांसी आदि रोगों से उप्तन्न होने वाली वेदना कायिक कहलाती हैं । प्रिय वस्तु के वियोग आदि कारणों से होने वाली वेदना मानसिक वेदना है ॥ सू० ५॥
जिसने तीर्थंकर आदि के समीप त्रसकायका स्वरूप समझ लिया है, वह इस प्रकार विचारता है:-'से तं.' इत्यादि।
मूलार्थ-भगवान् अथवा अनगारों के समीप सुनकर वह त्रसकाय का ज्ञाता त्रसकाय को जानता हुआ संयम धारण करके इस प्रकार जानता है यह त्रसकाय का आरंभ
नावाપ્રસંગ હોવાથી ત્રસકાયની વેદનાનું નિરૂપણ કરવામાં આવે છે–સાધારણ રીતે વેદના બે પ્રકારની છે-કાયિક અને માનસિક કાંટા, સોય આદિ વાગવાથી, અથવા જવર-તાવ, અતિસાર-ઝાડા, ખાંસી આદિ રોગોથી ઉત્પન્ન થવાવાળી વેદના કાયિક કહેવાય છે. પ્રિય વસ્તુના વિગ વગેરેના કારણોથી થનારી વેદના માનસિક–વેદના છે. સૂપી
જેણે તીર્થકર આદિના સમીપમાં ત્રસકાયનું સ્વરૂપ સમજી લીધું છે, તે આ प्रमाणे वियारे छ–'से तं.' त्यादि
મૂલાઈ–ભગવાન અથવા અણગારોના સમીપ સાંભળીને તે ત્રસકાયના જ્ઞાતા ત્રસકાયને જાણતા થકા સંયમ ધારણ કરીને આ પ્રમાણે જાણે છે-આ ત્રસકાયનો આરંભ