SearchBrowseAboutContactDonate
Page Preview
Page 718
Loading...
Download File
Download File
Page Text
________________ आचारागसूत्रे माह-'सन्ति' इत्यादि। श्रिताः पृथिव्यादीन् समाश्रित्यावस्थिताः, पृथक्-विभिन्नाः द्वीन्द्रियादयः, प्राणाः प्राणिनः सन्ति । यद्यपि सर्वदिग्विदिग्भ्य आगामिनो दुःखाद् विभ्यन्तस्त्रसजीवाः स्वात्मरक्षार्थ पृथिव्यादीन् समाश्रित्व वर्तन्ते तथापि मांसचर्मादिलुब्धा आतुरास्तान् बन्धनवाडनादिना शावकायपहारेण प्राणाद्यपहारेण च परिपीडयन्ति, ततः संसारं प्राप्नुवन्ति । तस्मादेतत् परिज्ञाय सकलसावधव्यापारपरिहारेण संयमानुष्ठाने प्रवर्तितव्यमिति भावः ॥ सू० ३ ॥ __ अथ सर्वथा त्रसकायसमारम्भपरित्यागिनोऽनगारान् , तथा उसकायसमारम्भप्रवृत्तान् द्रव्यलिङ्गिनश्च विविच्य प्रतिवोधयितुमाह-'लज्जमाणा.' इत्यादि । सहारे अलग-अलग रहे हुए हैं। यद्यपि सब दिशाओं और विदिशाओं से आनेवाले दुःखों से डरने वाले त्रस जीव अपनी रक्षा के लिए पृथ्वी आदि के सहारे टिके रहते हैं फिर भी मांस और चर्म आदि के लोभी लोग उन्हें बंधन एवं ताडन द्वारा, उनके बच्चोंका अपहरण करके तथा उनके प्राणों का हनन करके उन्हें पीडा पहुँचाते है और इस कारण वे हिंसक, संसार को प्राप्त होते हैं। आशय यह हैं कि-यह सब जानकर सम्पूर्ण सावद्य व्यापार का त्याग करके संयम की साधना में प्रवृत्त होना चाहिए ॥ सू० ३ ॥ अब पूर्णरूप से त्रसकाय के आरंभ का त्याग करने वाले अनगारों का तथा त्रसकाय के आरंभ में प्रवृत्ति करने वाले द्रव्यलिंगियों का विवेचन करके समझाते हुए कहते है'लज्जमाणा.' इत्यादि । मसास-मस डेसी छे. જે કે સર્વ દિશાઓ અને વિદિશાઓથી આવનારા દુખેથી ડરવાવાળા ત્રસજીવ પિતાની રક્ષા માટે પૃથ્વી આદિના આશ્રયે ટકી રહે છે. ફરી પણ માંસ અને ચામડા આદિના લેભી લેક તેને બંધન એ પ્રમાણે તાડન દ્વારા, તેના બચ્ચાઓનું અપહરણ કરીને (ચેરી જઈને) તથા તેના પ્રાણનું હનન–નાશ કરીને તેને પીડા પહોચાડે છે. અને આ કારણથી તે હિંસક-સંસારને પ્રાપ્ત થાય છે. આશય એ છે કે–એ સર્વ જાણી કરીને સંપૂર્ણ સાવદ્ય વ્યાપારને ત્યાગ કરીને સંયમની સાધનામાં પ્રવૃત્ત થવું જોઈએ. lal હવે પૂર્ણ રૂપથી ત્રસકાયનાં આરંભને ત્યાગ કરવાવાળા અણગારેનું તથા ત્રણકાયના આરંભમાં પ્રવૃત્તિ કરવાવાળા દ્રવ્યલિંગિઓનું વિવેચન કરીને સમજાવતા થકા ४९ छ-'लज्जमाणा.' त्याहि
SR No.011616
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti Ahmedabad
Publication Year1958
Total Pages801
LanguagePrakrit, Sanskrit, Hindi, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy