SearchBrowseAboutContactDonate
Page Preview
Page 607
Loading...
Download File
Download File
Page Text
________________ आचारचिन्तामणि-टीका अध्य.१ उ.४ सू. १ अग्निकायपरिमाणम् ५४७ वादरापर्याप्तेभ्यः पृथिवीकायेभ्यो बादरा अपर्याप्तास्तेजस्काया असंख्यातगुणहीनाः, १क्ष्माऽपर्याप्तपृथिवीकायेभ्यः सक्ष्मा अपर्याप्तास्तेजस्काया विशेषहीनाः । सूक्ष्मपर्याप्तपृथिवीकायेभ्यः सूक्ष्माः पर्याप्तास्तेजस्काया विशेषहीना इति । एवं युक्त्यागमप्रमाणाभ्यामग्नेर्जीवत्वे सिद्धे यदि कश्चिदग्निकाय जीवस्याभ्याख्यानं कुर्यात् , तझुपयोगादिलक्षणैरनुमितस्य शरीराधिष्ठातुरात्मतोsप्यभ्याख्यानं तेन कर्तव्यं स्यात्, परन्तु तन्न उचितं भवतीत्यत आह-"नैवाऽऽस्मानमभ्याख्याया'-दिति। केनचिदात्मना शरीरमिदं, परिगृहीतं, केनचिच्च शरीरमिदं परित्यक्तमिति प्रत्यक्षदर्शनादात्मनः शरीराधिष्ठात्त्वं सिध्यति । बादर अपर्याप्त पृथ्वीकाय के जीवों से वादर अपर्याप्त तेजस्काय के जीव असंख्यातगुणा कम हैं। सूक्ष्म पर्याप्त पृथ्वीकाय के जीवो से सूक्ष्म अपर्याप्त तेजस्काय के जीव विशेष हीन है । सूक्ष्म पर्याप्त पृथ्वीकाय के जीवो से सूक्ष्म पर्याप्त तेजस्काय के जीव विशेष हीन है। इस प्रकार युक्ति और आगमप्रमाण से अग्नि की सजीवता सिद्ध हो जाने पर भी यदि कोई अग्निकाय के जीवों का अपलाप करता है तो वह उपयोग आदि लक्षणों से अनुमान किये जाने वाले और शरीर के अधिष्टाता आत्मा का अपलाप करता है, मगर ऐसा करना उचित नहीं है, अतः सूत्रकार कहते है-' आत्मा का अपलाप न करे। किसी आत्माने यह शरीर ग्रहण किया है और किसी ने शरीर का त्याग किया है, यह बात प्रत्यक्ष देखी जाती है । इस से यह सिद्ध हो जाता है कि शरीर. आत्मद्वारा अधिष्ठित है। બાદર અપર્યાપ્ત પૃથ્વીકાયના જીથી બાદર અપર્યાપ્ત તેજસ્કાયના જીવ અસંખ્યાત ગુણ ઓછા છે. સૂક્ષ્મ અપર્યાપ્ત પૃથ્વીકાયના જીથી સૂમ અપર્યાપ્ત તેજસ્કાયના જીવ વિશેષહીન છે. સૂક્ષ્મ પર્યાપ્ત પૃથ્વીકાયના જીથી સૂક્રમ પર્યાપ્ત તેજસકાયના જીવ વિશેષહીન છે-વિશેષ ઓછા છે. - આ પ્રમાણે યુતિ અને આગમપ્રમાણથી અગ્નિની સજીવતા સિદ્ધ થઈ જવા • છતાય પણ જો કોઈ અગ્નિકાયના જીવોને અ૫લાપ કરે છે તે તે ઉપયોગ લક્ષણથી અનુમાન કરવામાં આવેલા અને શરીરના અધિષ્ઠાતા આત્માને અ૫લાપ કરે છે, પરંતુ એ પ્રમાણે કરવું તે ઉચિત નથી. તેથી સૂત્રકાર કહે છે–આત્માને અપલાપ ન કરો.” કઈ આત્માએ આ શરીર ગ્રહણ કર્યું છે, અને કેઈએ શરીરને ત્યાગ કર્યો છે, એ વાત પ્રત્યક્ષ જોવામાં આવે છે. તેથી એ સિદ્ધ થાય છે કે શરીર આત્માકાર અધિછિત છે,
SR No.011616
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti Ahmedabad
Publication Year1958
Total Pages801
LanguagePrakrit, Sanskrit, Hindi, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy