________________
४३०
आचाराङ्गस्त्रे पृथिव्याः काठिन्ये सत्यपि वृद्धयादिकं प्रत्यक्षं दृश्यते तस्मात्तस्याः सचेतनत्वम् ।
अथ च-विद्रुमाद्यात्मिका पृथिवी सचित्ता, छेदादौ तत्मजातीयधातूत्पत्तिदर्शनात्, अर्शोऽङ्कुरवत् । तद्याथा-अर्शसोऽङ्कुरे छिन्नेऽपि पुनस्तत्समान एवाङ्कुरः प्रादुर्भवति, एवं विद्रुमशिलाघात्मिकायाः पृथिव्याः खन्यादौ छेदेऽपि तत्सजातीयधातुभिस्तद्रिक्तभागः परिपूर्यते, तस्मात् सिद्धं पृथिव्याः सचित्तत्वम् ।
किञ्च - यथा सास्नाविषाणाधवयवसंघातानां गोमहिष्यादिशरीराणां छिन्नभिन्नो-क्षिप्त-स्पृष्ट-दृष्ट-द्रव्यत्वेन जीवशरीरत्वं, तथैव पृथिव्यादीनां प्रत्यक्षदृष्टं आदिरूप पृथ्वी में, कठिनता होने पर वृद्धि आदि प्रत्यक्ष दिखाई देता है । इस कारण पथिवी सचित्त है। - अथवा-मूंगा आदि पथ्वी सचित्त है, क्यों कि उसका छेदन होने पर वहां उसी की सजातीय धातु उत्पन्न होती है, अर्श ( मस्सा) के अंकुर के समान, जैसे अर्श के अंकुर एकवार काट देने पर भी फिर वहाँ उसी जाति के अंकुर उत्पन्न हो जाते है, उसी प्रकार मूंगा-शिला आदि रूप पथिवी का खान आदि में छेदन कर देने पर भी उसी की सजातीय धातुओं से यह खाली स्थान भर जाता है, अतः पृथिवी की सचित्तता सिद्ध हुई।
____ और भी लीजिए-जैसे सास्ना (गायके गले में लटकने वाली चमडी ) सीग आदि अवयवों का समुदायरूप गाय, भैस आदि के शरीर छिन्न, भिन्न, उक्षिप्त, स्पष्ट, दृष्ट और द्रव्यत्व के कारण जीव के शरीर है, इसी प्रकार पृथिवी आदि में प्रत्यक्ष से
પ્રમાણે મૂગા (પરવાળાં) શિલા આદિ રૂપ પૃથ્વીમાં કઠિનતા હોવા છતાંય પણ વૃદ્ધિ આદિ પ્રત્યક્ષ જોવામાં આવે છે, આ કારણથી પૃથ્વી સચિત્ત છે.
અથવા—મૂંગા (પરવાળાં) આદિ પૃથ્વી સચિત્ત છે. કેમકે–તેનું છેદન થવાથી ત્યાં તેની સજાતીય ધાતુ, ઉત્પન્ન થાય છે, અર્શ (મસા)ના અંકુર પ્રમાણે, જેમ અને અંકુર એકવાર કાપી નાંખવા છતાંય પણ ફરીથી ત્યાં તે જતિને અંકુર ઉત્પન્ન થાય છે, તે પ્રમાણે મૂંગા-શિલા આદિરૂપ પૃશિવનું ખાણ આદિમાં છેદન કરી દેવા છતાંય પણ તેની સજાતીય ધાતુઓથી તે ખાલી સ્થાન ભરાઈ જાય છે, તે કારણથી પૃથ્વીની સચિત્તતા સિદ્ધ થઈ
બીજું પણ પ્રમાણ લઈએ, જેમ સાસ્ના (ગાયના ગળામાં લટકવાવાળી ચામડી) સીંગ આદિ અવયના સમુદાયરૂપ-ગાય, ભેંસ આદિના શરીર છિન્ન, ભિન્ન, ઉસ્લિપ્ત, સ્પષ્ટ, દષ્ટ, અને દ્રવ્યત્વના કારણથી જીવનું શરીર છે, તે પ્રમાણે પૃથ્વી આદિમાં પ્રત્યક્ષ