________________
आचारचिन्तामणि-टीका अध्य. १ उ.२ सू. २ पृथिवीकायस्वरूपम् ४२७ कापोततैजसलेश्याचतुष्टयं, सूक्ष्मप्रथिवीकायस्याद्यलेश्यात्रयम् । तथा-आहारादिसज्ञा अपि । तथा-वेदनाकषायमारणान्तिकसमुद्धाताऽसज्झित्वं, नपुंसकवेदः। पर्याप्तिचतुष्टयम् । तथा पृथिवीकायजीवा निरन्तरं सततमुच्छ्वसन्ति निःश्वसन्ति च । एवमुपयोगादिश्वासोच्छ्वासान्तजीवलक्षण समन्वितत्वान्मनुष्यवत्पृथिवीसचित्ताऽस्तीति सिद्धम् ।
ननु-उपयोगादीनि जीवलक्षणानि पृथिवीकायजीवेषु कचिन्नोपलभ्यन्ते, तथा सति-असिद्धेनैव उपयोगादिजीवलक्षणेन कथं पृथिव्याः सचित्तत्वं साध्यते ? ।
उच्यते-पृथिवीकायजीवेषुमासन्तुसुव्यक्तान्युपयोगलक्षणानि, अव्यक्तानि सूक्ष्म पृथ्वीकाय में आदि की तीन लेश्याएँ है । आहार आदि संज्ञाएँ भी उसमें है ।
पृथ्वी में वेदना कषाय और मारणान्तिक समुद्धात है, असंज्ञीपन है, नपुंसक वेद है और चार पर्याप्तियाँ भी हैं, पृथ्वीकाय के जीव निरन्तर श्वासोच्छीस लेते रहते है । इस प्रकार उपयोग से लगाकर श्वासोच्छास पर्यन्त जीव के लक्षणो से युक्त होने के कारण पृथ्वी मनुष्य के समान सचित्त है, यह बात सिद्ध हुई ।
शङ्का-जीव के लक्षण उपयोग वगैरह पृथ्वीकाय के जीवो में कहीं भी उपलब्ध नहीं होते । ऐसी स्थिति में वहाँ उपयोग आदि जीव के लक्षणो का होना असिद्ध है। असिद्ध कथन से पृथ्वी की सचित्तता किस प्रकार सिद्ध हो सकती है ?
समाधान-पृथ्वीकाय के जीवों में भलीभाँति व्यक्त उपयोग आदि लक्षण भले સૂમપૃથ્વીકાયમાં આદિની ત્રણ લેશ્યાઓ છે. આહાર આદિ સંજ્ઞાઓ પણ તેમાં છે.
પૃથ્વીમાં વેદના, કષાય અને મારણાન્તિકસમુદ્દઘાત છે. અસંસીપણું છે. નપુસક વેદ છે અને ચાર પતિએ પણ છે. પૃથ્વીકાયના જીવ નિરંતર શ્વાસે રસ લેતા રહે છે. આ પ્રમાણે ઉપગથી લઈને શ્વાસ પર્યત જીવના લક્ષણેથી યુક્ત હેવાથી પૃથ્વી મનુષ્ય પ્રમાણે સચિત્ત છે. તે વાત સિદ્ધ થઈ
શંકા–જીવનું લક્ષણ ઉપયોગ વગેરે પૃથિવીકાયના જીમાં કઈ સ્થળે ઉપલબ્ધ થતાં નથી. એવી સ્થિતિમાં જ્યાં ઉપગ આદિ જીવના લક્ષણોનું હોવું તે નકકી નથી. એ અસિદ્ધ કથનથી પૃથ્વીની સચિત્તતા કેવી રીતે સિદ્ધ થઈ શકે છે?
સમાધાન–પૃથિવીકાયના જીવમાં સારી રીતે સ્પષ્ટ વ્યક્ત ઉપયોગ આદિ