SearchBrowseAboutContactDonate
Page Preview
Page 472
Loading...
Download File
Download File
Page Text
________________ ४१२ आचारागसूत्रे टीका-'अस्य' इति अस्य प्रत्यक्षमनुभूयमानस्य वारितरङ्गवच्चञ्चलतरस्य, सन्ध्यारागवत्त्वरितभङ्गुरस्य जीवितस्य जीवनस्य चिरसुखार्थमपरिज्ञातकर्मा जीवः कर्मवन्धहेतुभूतेषु क्रियाविशेषेषु प्रवर्तते । यथा-जीवनार्थ लावकतित्तिरादिपक्षिणाम् , अजमेषमृगमृगराजादिपशूनां वधरूपघोरकर्मसमाचरणम् । तथा-परिवन्दनमानन-पूजनाय, तत्र-परिवन्दनं प्रशंसा, तदर्थ, यथा-स्वख्यातिमाप्त्यर्थं सापराधनिरपराध-प्राणिनां हिंसनम् । माननम् अभ्युत्थानासनदानादिरूपः सत्कारः, स्वाज्ञास्वीकारो वा, तदर्थम् , यथा-माननार्थ परेषां हिंसनादिकरणम् । पूजनम् रत्नवस्त्रादिपुरस्कारः, प्रतिमादीनां पूजापतिष्ठादि च, तदर्थं, प्राण्युपमर्दनरूपहिंसादिसावद्य टीकार्थ-प्रत्यक्ष अनुभव किये जाने वाले, जलको तरङ्ग के समान अतिशय चंचल, सन्ध्या की लालिमा के समान भड्गुर-जीवन के चिरकालीन सुख के लिए अपरिज्ञातकर्मा जीव कर्मबन्ध की कारणभूत क्रियाओं में प्रवृत्त होता है। जैसे-जीवित रहने के लिए; लावा, तीतर आदि पक्षियों का और बकरा, मेढा, हिरन एवं सिंह आदि पशुओं का वधरूप घोर पापकर्म का आचरण करना। ___ तथा परिवन्दन, मानन और पूजन. के लिए जीव । पापकर्म करता है। 'परिवन्दन' का अर्थ है प्रशंसा । प्रशंसा के लिए सापराध और निरपराध प्राणियों का धात किया जाता है । उठकर खडा होना, आसन देना आदि सत्कार, अथवा अपनी आज्ञा स्वीकार कराना 'मानन' कहलाता है, इस के लिए भी दूसरों की हिंसा की जाती है । रत्नों और वस्त्रो आदि का पुरस्कार 'पूजन' कहलाता है, और प्रतिमा आदि की पूजा ટીકાથ–પ્રત્યક્ષ અનુભવ કરવામાં આવેલા જલના તરંગેની સમાને અતિશય ચંચલ, સંધ્યાની લાલાશ (રાતાપણું)ની સમાન ભંગુર જીવનના લાંબા સમયના સુખ માટે અપરિજ્ઞાતકર્મો જીવ કર્મબંધની કારણભૂત ક્રિયાઓમાં પ્રવૃત્ત થાય છે. જેવી, રીતે જીવિત રહેવા માટે લાવા તેતર, આદિ પક્ષીઓના અને બકરા, ઘેટા, હરણ એ પ્રમાણે સિંહ આદિ પશુઓના વધરૂપ ઘેર પાપકર્મનું આચરણ કરવું. તથા પરિવન્દન, માનન અને પૂજન માટે પણ જીવ પાપ કર્મ કરે છે. “પરિવંદનને અર્થ છેઃ–પ્રશંસા, પ્રશંસા માટે અપરાધવાળા અને અપરાધ વિનાના પ્રાણીઓનો ઘાત કરવામાં આવે છે ઉઠીને ઉભા થઈ જવું. આસન આપવું આદિ સત્કાર અથવા પિતાની આજ્ઞા સ્વીકાર કરાવવી તે “માનન” કહેવાય છે, તે માટે પણ બીજાની હિંસા કરવામાં આવે છે. રત્ન અને વસ્ત્રો આદિને પુરસ્કાર તે પૂજન કહેવાય છે, અને પ્રતિમા
SR No.011616
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti Ahmedabad
Publication Year1958
Total Pages801
LanguagePrakrit, Sanskrit, Hindi, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy