SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ ३७६ आचाराङ्गसूत्रे पादे प्रयमं मोहनीय कर्म क्षपयति । तदनु ज्ञानावरणीय - दर्शनावरणीया -ऽन्तरायकर्माणि युगपदेव क्षपयित्वा द्वादशगुणस्थानान्ते त्रयोदशगुणस्थानादौ सर्वद्रव्यपर्यायविषयं पारमैश्वर्यमनन्तं केवलं ज्ञानदर्शनं प्राप्य शुद्धो बुद्धः सर्वज्ञः सर्वदर्शी जिनः केवली भवति । ततः सयोगिकेवली प्रतनु - शुभ - चतुष्कर्मावशेषः, आयु:कर्मसंस्कारवशाद् भव्यजनबोधनाय भूमण्डले विहरति, विविधं कर्मरजो भव्यानां हरति च । असौं तत्पश्चाद् अयोगिकेवली भूत्वा चतुर्दशगुणस्थाने - आयुष्यकर्मपरिसमाप्तौ सत्यां वेदनीय - नाम - गोत्रकर्माणि क्षपयति । एवं मूलप्रकृतिवाच्यमष्टविधं ज्ञानावरणीयादिसकलकर्म क्षीयते । 9 वहाँ शुक्ल ध्यान के द्वितीय पाये में सर्व प्रथम मोहनीय कर्म का क्षय करता है । तत्पश्चात् ज्ञानावरण, दर्शनावरण और अन्तराय कर्मों को एक ही साथ क्षय करके बारहवें गुणस्थान के अन्त में और तेरहवे गुणस्थान की आदि में समस्त द्रव्य पर्याय को विषय करने वाला परम ऐश्वर्य को प्राप्त होने योग्य अनन्त केवलज्ञान और केवलदर्शन प्राप्त करके शुद्ध, बुद्ध, सर्वज्ञ, सर्वदर्शी, जिन और केवली हो जाता है । फिर वह सयोगी केवली चार हल्के अघातिया कर्म शेष रहने पर आयुकर्म के संस्कार वश हो कर भव्य जीवों को बोध देने के लिए भूमण्डल में विहार करते है । तत्पश्चात् अयोगी केवली हो कर चौदहवें गुणस्थान में आयुकर्म की समाप्ति होने पर वेदनीय नाम आयु गोत्र कर्मों का क्षय करते हैं । इस प्रकार मूलप्रकृति कहलाने वाले आठों ही कर्मों का क्षय हो जाता है । ત્યાં શુકલ ધ્યાનના ખીજા પાયામાં સર્વપ્રથમ માહનીય કમના ક્ષય કરે છે. તે પછી જ્ઞાનાવરણુ, દર્શનાવરણુ અને અંતરાય કર્મોને એકી સાથે ક્ષય કરીને, ખારમા ગુણુસ્થાનના અંતમાં અને તેરમા ગુણસ્થાનની આદિમાં સમસ્ત દ્રવ્ય-પર્યાયને વિષય કરવાવાળા પરમ ઐશ્વર્યને પ્રાપ્ત થવા ચેાગ્ય અનન્ત કેવલજ્ઞાન અને કેવલદન પ્રાપ્ત કરીને શુદ્ધ, બુદ્ધ, સર્વજ્ઞ, સર્વદેશી, જિન અને કેવલી થઈ જાય છે પછી તે સયેાગી કેવલી ચાર હલકાં અઘાતિયાં કર્મ ખાકી રહેવા પર આયુકના સંસ્કારવશ થઈને ભવ્યછવાને બેધ આપવા માટે પૃથ્વીમાં વિહાર કરે છે. તે પછી અચેાગી કેવલી થઈને ચૌદમાં ગુણસ્થાનમાં આયુકની સમાપ્તિ થયા પછી વેદનીય, નામ અને ગેાત્રકને ક્ષય કરે છે. આ પ્રમાણે મૂળપ્રકૃતિ કહેવાતા આ કર્મોના ક્ષય થઈ ય છે.
SR No.011616
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti Ahmedabad
Publication Year1958
Total Pages801
LanguagePrakrit, Sanskrit, Hindi, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy