SearchBrowseAboutContactDonate
Page Preview
Page 401
Loading...
Download File
Download File
Page Text
________________ आचारचिन्तामणि-टीका अध्य.१ उ.१ सू.५ कर्मवादिप्र० ३४१ दर्शनमोहरूपेण, एवं यथा नारकायुष्यं तिर्यगायुष्यरूपेण न परिणमति तथा तदायुष्यमपि न पुनरन्यायुष्यरूपेण । एतत्सर्वं प्रकृतिवन्धविषये परिवर्तनं यथा भवति तथाऽध्यवसायसामर्थ्यात् स्थितिरसयोरपि परिवर्तनं भवति । तीत्रादिमन्दादिभावेन परिणमति, मन्दादिरपि तीव्रादिभावेन परिणमति । एवमुत्कृष्टा स्थितिर्जघन्यरूपेण परिणमति, जघन्या चोत्कृष्टरूपेण । ___अनुभावानुसारं तीव्र मन्दं वा यस्य कर्मणः फलमनुभूतं भवति चेत् तदा तत्कर्मप्रदेशा आत्मप्रदेशेभ्योऽपगता भवन्ति, न पुनस्ते कर्मपुद्गलाः संलग्ना भवन्ति । बदलता, और चारित्रमोहनीय दर्शनमोहनीय के रूप में नहीं पलटता। उसी प्रकार नरकायु कभी तिर्यंचायु के रूप में नहीं पलटती और तिथंचायु किसी अन्य आयुके रूप में नहीं बदलती। यह सब परिवर्तन जैसे प्रकृतिबन्ध के विषय में होता है उसी प्रकार अध्यवसाय की शक्ति से स्थिति और रस में भी होता है। कभी तीन रस, मंद रस के रूप में बदल जाता है, और कभी मन्द रस, तीव्र रस के रूप में परिवर्तित हो जाता है। इसी प्रकार उत्कृष्ट स्थिति जघन्यरूप में और जघन्य स्थिति उत्कृष्टरूप में बदल जाती है। ___अनुभाव के अनुसार जिस कर्म का तीव्र या मन्द फल भोग लिया जाता है, उस कर्म के प्रदेश आत्मप्रदेशो से हट जाते है-फिर वे आत्मा के साथ नहीं लगे रहते है। રૂપમાં બદલાતી નથી, અને ચારિત્રમેહનીય દર્શનમોહનીયના રૂપમાં બદલાતી નથી. એ પ્રમાણે નરકાયુ કઈવખત પણ તિર્યંચ આયુના રૂપમાં પલટાતું નથી, અને તીર્થંચાયુ બીજા કોઈ આયુના રૂપમાં પલટાતું નથી. આ તમામ પરિવર્તન જેવી રીતે પ્રકૃતિબંધના વિષયમાં થાય છે, તે પ્રમાણે અધ્યવસાયની શક્તિથી સ્થિતિ અને રસમાં પણ થાય છે–કયારેક તીવ્રરસ, મંદરસના રૂપમાં બદલાઈ જાય છે, અને કયારેક મંદરસ, તીવ્રરસના રૂપમાં પરિવર્તિત થઈ જાય છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટ સ્થિતિ જઘન્ય રૂપમાં અને જઘન્ય સ્થિતિ ઉત્કૃષ્ટ રૂપમાં બદલાઈ જાય છે. અનુભાવપ્રમાણે કઈ કર્મનું તીવ્ર અથવા મંદ ફલ ભેગવી લેવાય તો તે કર્મના પ્રદેશ આત્મપ્રદેશથી હટી જાય છે–પછી તે આત્માની સાથે લાગેલા રહેતા નથી.
SR No.011616
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti Ahmedabad
Publication Year1958
Total Pages801
LanguagePrakrit, Sanskrit, Hindi, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy