SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ ३०९ आचारचिन्तामणि-टीका अध्य.१ उ.१ सू.५. कर्मवादिप्र० तच्छरीरारम्भेऽपि तुल्यता प्रश्नस्य । सोऽप्यकर्मा निजशरीरं नारभते निरुपकरणत्वात् । यदि तच्छरीरकर्ताऽन्यः कोऽपि, तर्हि सोऽपि शरीरखान् अशरीरो वा ? इत्थं चानवस्था । अनिष्टं च सर्वमेतत् । तस्मान्नेश्वरी देहादीनां कर्ता, किन्तु कर्मसहितो जीव एव स्वकीयं देहादिकं करोति । किश्व-ईश्वरस्य देहादिकरणं निष्पयोजनमिति तदोन्मत्ततुल्यता स्यात् । सप्रयोजनकर्तृत्वे तु तस्यानीश्वरत्वप्रसङ्गः। किञ्चानादिशुद्धस्य तस्येश्वरस्य देहादिकरणेच्छा नोपपद्यते, इच्छाया रागरूपत्वात् । नहीं हो सकता । अगर सशरीर है तो उसका शरीर बनाने वाला कोई तीसरा ईश्वर मानना पडेगा । वह तीसरा ईश्वर भी अशरीर है या सशरीर है ?, इत्यादि विकल्प फिर उपस्थित होनेके कारण अनवस्था दोष आता है। यह सब अभीष्ट नहीं है। अतः देह आदिका कर्ता ईश्वर नहीं हो सकता, वरन् कर्मसहित जीव ही अपने शरीर आदि का कर्ता है । दूसरी बात यह है कि ईश्वर, विना किसी प्रयोजन के ही अगर शरीर आदि की रचना करता है तो वह उन्मत्त के समान होगा। अगर उसका कोई प्रयोजन है तो वह ईश्वर नहीं रहेगा। एक बात और-अनादि काल से शुद्ध ईश्वर की देह आदि रचने में इच्छा ही नहीं हो सकती, क्यों कि इच्छा एक प्रकार का राग है और रागी ईश्वर नहीं हो सकता । હોવાના કારણે શરીરકર્તા થઈ શકતું નથી. અગર સશરીર છે તે તેનું શરીર બનાવવાવાળો કેઈ ત્રીજે ઈશ્વર માનવે પડશે. તે ત્રીજા ઈશ્વર પણ સશરીર છે અથવા સશરીર છે ?, ઈત્યાદિ વિકલ્પ ફરીને ઉપસ્થિત હોવાના કારણે અનવસ્થા દોષ આવે છે. તે સર્વ અભીષ્ટ નથી, તે કારણથી દેહ આદિના કર્તા ઈશ્વર થઈ શકતા નથી. પરતુ કર્મસહિત છવજ પિતાના શરીર આદિને કર્તા છે. બીજી વાત એ છે કે-ઈશ્વર કઈ પ્રયેાજન વિના જે શરીર આદિની રચના કરે છે તો તે ઉન્મત્તની સમાન ગણાશે. અથવા તે તેને કોઈ પ્રયોજન છે, તે તે ઈશ્વર નહીં રહે. એક બીજી વાત એ છે કે-અનાદિ કાળથી શુદ્ધ ઈશ્વરની, દેહ આદિ રચનામાં ઈચ્છા જ રહેતી નથી, કારણ કે ઈચ્છા એક પ્રકારને રાગ છે, અને રાગી ઈશ્વર થઈ શકતા નથી.
SR No.011616
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti Ahmedabad
Publication Year1958
Total Pages801
LanguagePrakrit, Sanskrit, Hindi, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy