SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ आचारचिन्तामणि-टीका अध्य.१ उ.१ सु.५. कर्मवादिप्र० ____ ३०३ एतत् कर्म पुद्गलस्वरूपं, नामूर्तमस्ति, अमूर्तत्वे हि कर्मणः सकाशादात्मनामनुग्रहोपघातासंभवात् , गगनादिवत् । उक्तञ्च"तुल्यप्रतापोद्यमसाहसानां, केचिल्लभन्ते निजकार्यसिद्धिम् । परे न तां मित्र ! निगद्यतां मे, कर्मास्ति हित्वा यदि कोऽपि हेतुः १ ॥१॥" अपरञ्च"निवध्य मासान्नव गर्भमध्ये, बहुप्रकारैः कललादिभावैः । उद्वर्त्य निष्काशयते सवित्र्याः, ___ को गर्भतः कर्म विहाय पूर्वम् ?" इति । यह कर्म, पुद्गलस्वरूप है, अमूर्त नहीं। अगर कर्म अमूर्त माना जाय तो उस से आत्मा का अनुग्रह और उपघात होना असंभव है, जैसे आकाश से नहीं होता । कहा भी है : " समान प्रताप, उधम और साहस वालों में से कोई कोई अपना कार्य सिद्ध करलेते हैं और दूसरे नहीं करपाते । मित्र ! कर्म के सिवाय इस का और कोई कारण हो तो कहो ? अर्थात् कर्म ही इस का एकमात्र कारण है " ॥ १ ॥ और भी कहा है :- - ____ "गर्भ में नौ महीने तक कलल आदि अनेक रूपों में बढाकर माता के गर्भ से पूर्वकर्म के सिवाय और कोन बाहर निकालता है ? " ॥ १ ॥ એ કર્મ, પુદ્ગલસ્વરૂપ છે, અમૂર્ત નથી. અથવા કમને અમૂર્ત માનવામાં આવે તે તેનાથી આત્માને અનુગ્રહ અને ઉપઘાત કે અસંભવ છે, જેમ આકાશથી થતું નથી. કહ્યું પણ છે – સમાન પરાક્રમ, ઉદ્યમ, અને સાહસવાળી વ્યક્તિઓમાં કેઈ–કેઈ પોતાનું કાર્ય સિદ્ધ કરી લે છે, અને કોઈ કઈ નથી કરી શકતી. મિત્ર! આ બાબતમાં કર્મ વિના બીજું કઈ કારણ હોય તો કહો? અર્થાત્ કર્મજ એનું એક માત્ર કારણ છે.” ૧ બીજું પણ કહ્યું છે-“ગર્ભમાં નવ માસ સુધી કલલ (ગર્ભનું પ્રથમ સ્વરૂપ) આદિ અનેક રૂપમાં વૃદ્ધિ પામીને માતાના ગર્ભમાંથી પૂર્વકર્મ સિવાય બીજું બહાર કાઢે છે?” પેલા
SR No.011616
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti Ahmedabad
Publication Year1958
Total Pages801
LanguagePrakrit, Sanskrit, Hindi, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy