SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ आचारचिन्तामणि-टीका अध्य.१ उ.१ सू.५. आत्मवादिप्र० २६५ कर्मबन्धापेक्षयाऽऽत्मना सह पुद्गलस्यैक्यरूपः संबन्धः, परन्तु लक्षणापेक्षया द्वयोभिन्नता प्रतीयते । तस्मादात्मन एकान्तेनाऽमूर्तत्वं नास्ति । इदमत्र तत्त्वम्-बन्धस्तु वस्तुतः पुद्गलस्य पुद्गलेन सह भवति; यथा पृथक् पृथक् पुद्गला रूक्षस्निग्धगुणाभ्यां परस्परं बन्धं प्राप्नुवन्ति तद्वत्-आत्मना सह पूर्वबद्धैः कर्मपुद्गलैः सह नूतनकर्मपुद्गला निवध्यन्ते । आत्मनोऽसंख्यातप्रदेशेष्वेषां कर्मपुद्गलानामवगाहनं भवति । आत्मन एकैकप्रदेशेऽनन्तकर्मपुद्गलास्तिष्ठति । आत्मप्रदेशानां कर्मपुद्गलानां चैकक्षेत्रेऽवगाहनरूप एव बन्धः । ईदृशोऽयं बन्धो नास्ति । कर्मबन्ध की अपेक्षा आत्मा के साथ पुद्गगल का एकत्व-रूप-सम्बन्ध है, किन्तु लक्षणों से दोनों भिन्न-भिन्न प्रतीत होते हैं, इस लिए आत्मा में एकान्त अमूर्तता नहीं है। तात्पर्य यह है कि-वास्तव में पुद्गलका बन्ध तो पुद्गल के साथ ही होता है, जैसे पृथक् पृथक् पुद्गल रूक्षता और स्निग्धता गुणों के कारण परस्पर बद्ध हो जाते हैं, इस प्रकार आत्मा के साथ पहले से बँधे हुए कर्मपुद्गल के साथ नवीन कर्मपुद्गलों का बन्ध होता है, इन पुद्गलों को अवगाहना आत्मा के असंख्यात प्रदेशों में होती है । आत्मा के एक-एक प्रदेश में अनन्त पुद्गल रहते हैं। आत्मप्रदेशों का और कर्म-पुद्गलों का बन्ध एकक्षेत्रावगाहन रूप ही है, जैसे एक पुद्गल दूसरे पुद्गल के साथ स्निग्धता और रूक्षता गुण के कारण मिल कर स्कन्ध बन जाता है, वैसा आत्मा और पुद्गल का बन्ध नहीं होता। कर्म કર્મ બંધની અપેક્ષા આત્માની સાથે પુદ્ગલને એકત્વરૂપ સંબંધ છે, પરંતુ લક્ષણેથી બંને ભિન્ન ભિન્ન પ્રતીત થાય છે. એ કારણથી એકાન્ત મૂર્તતા નથી. તાત્પર્ય એ છે કે –વાસ્તવમાં પુગલને બંધ તે પુદગલની સાથે જ થાય છે. પૃથફ-પૃથક પુદ્ગલ રૂક્ષતા અને સ્નિગ્ધતા ગુણોના કારણે પરસ્પર બદ્ધ થઈ જાય છે. એ પ્રમાણે આત્માની સાથે પ્રથમથી બદ્ધ થયેલા આત્માને પ્રથમ ગ્રેટેલા) કમપુદગલોની સાથે નવીન કર્મ પુદ્ગલોને બંધ થાય છે. તે પુદ્ગલેની અવગાહના આત્માના અસંખ્યાત પ્રદેશોમાં થાય છે. આત્માના એક એક પ્રદેશમાં અનન્ત યુગલ રહે છે. આત્માના પ્રદેશ અને કર્મયુગલને બંધ એકક્ષેત્રાવગાહનરૂપ જ છે. જેવી રીતે એક પુદ્ગલ બીજા પુગલની સાથે સ્નિગ્ધતા અને રૂક્ષતા ગુણના કારણે મળીને સ્કંધ બની જાય છે, તેવી રીતે આત્મા અને પુદ્ગલને બંધ થતું નથી, કર્મ પુદગલોની અવગાહના આત્માની સાથે આ પ્રકારે અનાદિકાલથી ચાલી આવે છે प्र. आ-३४.
SR No.011616
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti Ahmedabad
Publication Year1958
Total Pages801
LanguagePrakrit, Sanskrit, Hindi, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy