________________
आचारचिन्तामणि टीका अध्य. १ उ.१ स. ५ आत्मवादिप्र० २५७ गन्धादिगुणः पुष्पाद्यवस्थितिदेशादन्यत्राप्युपलभ्यते, तथा च हेतोरनैकान्तिकत्वापत्तिरिति वाच्यम् , पुष्पाद्याश्रितगन्धादिपुद्गलानां वैस्र सिक्या प्रायोगिक्या वा गत्या गतिमत्त्वेन तदुपलम्भकघ्राणादिदेशपयन्तगमनोपपत्तेरिति ।
आत्मा सर्वगतो न भवति, तद्गुणस्य सर्वत्रानुपलभ्यमानत्वात् । यस्य यस्य गुणः सर्वत्रानुपलभ्यमानः स स सर्वगतो न भवति, यथा घटः। अयं चात्मा सर्वत्रानुपलभ्यमानगुणवान् , तस्मात् सर्वगतो न भवतीति । व्यतिरेक्युदाहरणं तु व्योमादि । न चासिद्धोऽयं हेतुरिति वाच्यम् , देहव्यतिरिक्तदेशे बुद्धयादीनां
___ यह कहना ठीक नहीं हैं कि-'फूल आदि का गुण-गन्ध वगैरह फूल की जगह से दूसरी जगह भी पाये जाते है, इस कारण आपका हेतु अनेकान्तिक है' क्यों कि गन्ध के आधारभूत पुद्गल स्वाभाविक गति से या प्रयत्नजन्य गति से गतिमान् होने के कारण, गन्ध को ग्रहण करने वाले घ्राण-देश तक आते है। तात्पर्य यह है कि जहां फूलकी गन्ध है वहाँ उस गन्ध के आधारभूत गन्ध-पुद्गल भी होते हैं, इस कारण हेतु में व्यभिचार नहीं आता। .... आत्मा सर्वव्यापक नहीं है, क्यों कि आत्मा के गुण सर्वत्र नहीं पाये जाते। जिस-जिस के गुण सर्वत्र उपलब्ध नहीं होते, वह पदार्थ सर्वव्यापक नही होता, जैसे घट। आत्मा के गुण सर्वत्र नहीं पाये जाते, अतः वह सर्वव्यापक नही है। 'आकाश यहां व्यतिरेकी उदाहरण है । 'यह हेतु असिद्ध है,' ऐसा नहीं कह सकते, क्यों कि देह से अतिપરિમાણ છે. “ફૂલ આદિને ગુણ-ગંધ વગેરે કુલની જગ્યા વિના બીજી જગ્યાએ પણ જોવામાં આવે છે તે કારણથી આપને હેતુ અનૈકાન્તિક છે.” એમ કહેવું તે ઠીક નથી. કારણ કે ગંધના આધારભૂત પુદ્ગલ સ્વાભાવિક ગતિથી અથવા પ્રયત્નજન્ય ગતિથી ગતિમાન હોવાના કારણે, ગંધને ગ્રહણ કરવા વાળા ઘાણદેશ સુધી આવે છે. તાત્પર્ય એ છે કે –જ્યાં ફૂલની ગંધ છે ત્યાં તે ગંધના આધારભૂત ગંધપુદ્ગલ પણ હોય છે, આ કારણ હેતુમાં વ્યભિચાર આવતો નથી,
: " આત્મા સર્વવ્યાપક નથી. કેમકે આત્માને ગુણ સર્વત્ર જોવામાં આવતું નથી, જેનો ગુણ સર્વત્ર ઉપલબ્ધ થતું નથી, તે પદાર્થ સર્વવ્યાપક હોય નહિ, જેમ ઘટ. આત્માન ગુણ સર્વત્ર જોવામાં આવતું નથી, એ કારણથી તે સર્વવ્યાપક નથી. આકાશ અહિં વ્યતિરેકનું ઉદાહરણ છે. “તે હેતુ અસિદ્ધ છે.” એમ કહી શકાશે
प्र. भा.-३३