SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ - आचारचिन्तामणि-टीका अध्य.१ उ.१ सू.५. अतमवादिप्र० २४७ जडरूपत्वापत्तिः। आत्मनि ज्ञानस्य नित्यानादिसम्बन्धस्वीकारेऽपि पदार्थद्वयकल्पनायां पुनस्तत्सम्बन्धरूपसमवायस्य कल्पनायां महद् गौरवम् , तस्माद् गुणगुणिनोर्वस्तुतस्तादात्म्यस्वीकार एवौचित्यमर्हति । यदि गुणगुणिनोरभेद एव समवायोऽपीत्युच्येत तर्हि नास्ति काऽपि क्षतिः । उक्तञ्च " गुणपर्ययतादात्म्य;-विशिष्टं द्रव्यमुच्यते। उत्पत्तिव्ययनैयत्व,-पर्यायास्तस्य शाश्वताः॥१॥” इति । (५) परिणामित्वनिरूपणम्अयमात्मा परिणामी। प्रतिसमयमपरापरपर्यायेषु गमनं परिणामः, हो जायगा । आत्मा में ज्ञान का नित्य-अनादि सम्बन्ध स्वीकार किया जाय तो दो पदार्थ मानने पड़ेंगे, और उन दोनों अर्थात् आत्मा और ज्ञान को सम्बद्ध करने के लिए तीसरा समवाय सम्बन्ध मानना होगा, यह बडा गौरव होगा। अत एव गुण और गुणीका वास्तव में तादात्म्य सम्बन्ध स्वीकार करना ही उचित है । अगर गुण और गुणी के अभेद को ही समवाय सम्बन्ध कहते हो तो उसे स्वीकार करने में कोई हानि नहीं है। कहा भी है :-- "जो गुण और पर्याय के तादारभ्य से युक्त हो वह द्रव्य कहलाता है। उस द्रव्य की पर्याये सदा उत्पत्ति और विनाशवाली हैं, और वे अनादिप्रवाहरूप है" ॥ १ ॥ (५) आत्मा का परिणामीपनआत्मा परिणामी है। प्रत्येक समय एक पर्याय को छोडकर दूसरा पर्याय આત્મા જડ થઈ જશે. આત્માને વિષે જ્ઞાનને નિત્ય-અનાદિ સંબંધ સ્વીકાર કરવામાં આવે તે બે પદાર્થ માનવા પડશે, અને તે બંને અર્થાત આત્મા અને જ્ઞાન તે બને ને સમ્બદ્ધ કરવા માટે ત્રીજે કઈ સમવાય સંબંધ માનવે પડશે. એ ભારે ગૌરવ થશે. તે કારાથી ગુણ અને ગુણીને વાસ્તવમાં તાદામ્ય સંબંધ સ્વીકાર કરે એજ ઉચિત છે. અથવા ગુણ-ગુણીના અભેદને જ સમવાય સંબંધ કહો તે તેને સ્વીકાર કરવામાં કઈ પ્રકારે હાનિ નથી. કહ્યું પણ છે – જે ગુણ અને પર્યાયના તાદામ્યથી યુક્ત હોય તે દ્રવ્ય કહેવાય છે તે દ્રવ્યની પર્યાયે સદાય ઉત્પત્તિ અને વિનાશ વાળી છે, અને તે અનાદિપ્રવાહપ છે.” ૧૫ (५) मामानु परिभीपઆત્મા પરિણામી છે. પ્રત્યેક સમય એક પર્યાયને છોડી બીજે પર્યાય ધારણ ફરે તે પરિણામ કહેવાય છે. તે પરિણામ જેમાં હોય તે પરિણામી કહેવાય છે.
SR No.011616
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti Ahmedabad
Publication Year1958
Total Pages801
LanguagePrakrit, Sanskrit, Hindi, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy