SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ २२६ आचाराङ्गसूत्रे यच्चैकपदं नास्ति किन्तु सामासिकम्, तदपि व्युत्पत्तिमत्वे सत्यपि सार्थकं नास्ति, यथा खरविषाणादिकमिति । तत्रानैकान्तिकत्त्वापत्तिदोषस्तत्परिहारार्थमेकपदत्वमिति । " ननु देह एव जीवपदस्यार्थोऽस्तु कथं पुनरात्मा विज्ञायेत । देहरूपेऽर्थे जीवशब्दप्रयोगोऽपि दृष्टः, यथा - ' अयं जीवः, तस्मान्न हन्तव्यः' इति । अतो देह एव जीवशब्दार्थतया ग्रहीतव्यः इति चेन्न, पर्यायशब्दभेदाद देहजीवशब्दयोरर्थो भिन्न एवेति बोधनात् यथा घटाकाशयोः, तत्र - घटकुम्भकलशादयो घटशब्दस्य पर्यायाः, आकाशनभोव्योमादयस्त्वाकाशशब्दपर्यायाः, अतस्तयोरर्थे वाला ' विशेषण लगाया है । तथा जो एक पद नहीं है किन्तु समासयुक्त पद है वह व्युत्पत्तिवाला होते हुए भी सार्थक नहीं होता । जैसे खरविषाण आदि पद । इस में अनैकान्तिकता हटाने के लिए 'एकपद' का प्रयोग किया गया है । 2 शङ्का - जीव पदका अर्थ देह ही क्यों न मान लिया जाय ? आत्मा अर्थ कैसे समझा जाय ? देह के अर्थ में जीव शब्दका प्रयोग देखा भी जाता है, जैसे ' यह जीव है, अतः हनन करने योग्य नहीं है । इस लिए जीव शब्द का अर्थ शरीर ही लेना चाहिए । समाधान - देहके और जीव के पर्यायवाची शब्द अलग अलग है, अतः दानो का अर्थ अलग-अलग ही मानना चाहिए। जैसे घटके पर्यायवाची कुम्भ, कलश आदि शब्द अलग है, और आकाश के पर्यायवाची शब्द नभ, व्योम, गगन आदि આપ્યુ છે, તથા જે એક પદ નથી. પરંતુ સમાસયુક્ત પદ્ય છે તે વ્યુત્પત્તિવાળુ હાવા છતાંય સાર્થક થતુ નથી. જેમ ખરવાણુ આદિ પદ, તેમાં અનાકાન્તિકતા હઠાવવા માટે-એક પદના પ્રયાગ કરેલા છે. શકા—જીવ’ પદના અર્થ દેહ શા માટે માનવામાં નથી આવતા ? આત્મા અર્થ કેમ સમજાય છે ? દેહના અમાં જીવ શબ્દના પ્રચાગ જોવામાં પણ આવે છે. જેમ-આ જીવ છે, તેથી હણવા ચેાગ્ય નથી એટલા માટે જીવ શબ્દના અર્થ શરીર જે લેવા જોઈ એ. સમાધાને—દેહ અને જીવના પર્યાયવાચી શબ્દ જૂદા જૂદા છે તેથી એ અનેને બેધ જૂદા જૂદા માનવા જોઈએ. જેમ ઘટના પર્યાયવાચી કુભ, કલશ આદિ શબ્દ અલગ છે, અને આકાશના પર્યાયવાચી શબ્દનભ, ચૈામ, ગગન આદિ શબ્દ અલગ છે. એ કારણથી ઘટના અર્થ અને આકાશને અથ અલગ છે. એ
SR No.011616
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti Ahmedabad
Publication Year1958
Total Pages801
LanguagePrakrit, Sanskrit, Hindi, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy