SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ २०८ आचाराङ्गसूत्रे 'अस्ति मे आत्मा औपपातिकः' इत्यारभ्य 'अनुसंचरित सोऽहम् ' इत्यन्तेन द्रव्य - भावोभयदिशाज्ञानं भगवता प्रदर्शितम् । सोऽहमस्मीत्येनेनेदमावेदितं भवति । त्रिविधान्यतमेन कारणेन ज्ञानं प्राप्तो जीवः स्वात्मस्वरूपमेवं विशानाति यदयमात्मा सकलकर्मक्षयावधि चतुर्गतिभ्रमणकर्ता पुनरपि कस्याञ्चिदेकस्यां दिशायामनुदिशायां वा गमिष्यति नास्त्यस्य गतिविरामस्तावदिति । एवमयमात्मा सर्वस्या दिशाया अनुदिशाया आगतः पुनरपि स्वकर्मवशगः सन् सर्वस्यां दिशायामनुदिशाटां वा परिभ्रमिष्यति । न कदाचिदस्य विश्रान्तिलेशोऽपि तादृशोऽहमस्मीति ॥ म्र० ४ ॥ वह मैं हूँ' यहाँ तक द्रव्यदिगा और भावदिशा, दोनों का ज्ञान भगवान् ने प्रदर्शित किया है । " 'वही मैं हूँ' इस कथन से यह प्रकट होता है कि-तीन में से किसी एक कारण के द्वारा ज्ञान को प्राप्त जीव इस रूप में अपना आत्मस्वरूप जानता है, कि - यह आत्मा जब तक समस्त कर्मों का क्षय नहीं कर देता तब तक चारों गतियों में भ्रमण करता है और फिर किसी एक दिशा में या अनुदिशामें गमन करेगा परन्तु कम का अय जब तक न हो तब तक उसकी गति का अन्त नहीं आता है । इस प्रकार यह आत्मा सत्र दिशाओं से और अनुदिशाओं से आया है और कर्मों के अधीन हो कर फिर सब दिशाओं अथवा विदिशाओं में परिभ्रमण करेगा, इसे लेशमात्र भी कभी विश्राम नहीं मिल सकता, ऐसा मैं हूँ ॥ सू० ४ ॥ તથા-મારે આત્મા ઔપપાતિક છે' ત્યાંથી લઈને ભ્રમણ કરે છે' તે હું છું, ત્યાં સુધી દ્રદિશા અને ભાવદિશા, એ બન્નેનું જ્ઞાન ભગવાને પ્રદર્શિત કર્યું છે. “તે હું છું આ કથનથી એમ પ્રગટ થાય છે કે એ ત્રણમાંથી કેાઈ કારણુ દ્વારા જ્ઞાનને પામેલે જીવ આ રુપમાં પેાતાના આત્મસ્વરૂપને જાણે છે કે આ આત્મા જ્યાં સુધી સમસ્ત કર્મોના ક્ષય કરતા નથી, ત્યાં સુધી ચારેય ગતિએમાં ભ્રમણ કના રહે છે. અને ફરી કઈ દિશામાં અથવા તેા અનુદિશામાં ગમન કરશે પરંતુ ત્યાં સુધી કર્મોને ક્ષય નહિ હોય ત્યાં સુધી તેની ગતિને અંત આવતા નથી. એ પ્રત્યે. આ આત્મા નવ દિશાએથી અને અનુદિશાએથી આવ્યે છે અને કર્મોને આધીન ધઇને ફરીથી મવ દિશાઓ અધવા વિદિશાઓમાં પરિભ્રભમણુ કરશે, તેને લેશમાત્ર ૯ વિશ્રામ ન્લી રાકના નથી એવા હું છું, (સ્૦ ૪)
SR No.011616
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti Ahmedabad
Publication Year1958
Total Pages801
LanguagePrakrit, Sanskrit, Hindi, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy