SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ २०६ आचारागसूत्रे वसायेन मृगापुत्रो मूर्छामवाप्य जातिस्मरणं प्राप । 'पूर्वजन्मनि प्रव्रज्यां गृहीत्वा पञ्चमहात्रतपालनेन स्वर्गसुखं लब्ध्वाऽहमिह राजकुले संजातः' इति । अनेन जातिस्मरणेन पुनरात्मकल्याणाय प्रयतते स्म । अवधिज्ञानिना मल्लीनाथेन भगवता संसारावस्थायां पूर्वजन्मवृत्तान्तोऽवलोकितः । मनःपर्यय-केवलज्ञानयोस्तु दृष्टान्तौ सुप्रतीतौ । तथा-परव्याकरणेन-परस्तीर्थङ्करस्तस्य व्याकरणं यथावस्थितार्थस्यउनकी ओर देखा । उन्हें देख कर मृगापुत्र को मूर्छा आ गई और जातिस्मरण ज्ञान प्राप्त हो गया । उससे मालम हुआ कि-'पूर्व जन्म में दीक्षा धारण करके, पांचमहावतों का पालन करके, पश्चात् स्वर्ग के सुख भोगकर मै इस राजकुल में उत्पन्न हुआ हूँ।' इस जातिस्मरण से वह फिर आ मकन्याण में प्रवृत्त हो गया । अवधिज्ञानी भगवान् मल्लीनाथने ससार-अवस्थामें अपना पूर्व जन्म का वृत्तान्त देख लिया था । मन.पर्यय ज्ञान और केवलज्ञान के दृष्टान्त तो प्रसिद्ध ही है । तथा-परके व्याकरण से भी गति-आगति का ज्ञान होता है। पर का अर्थ है.जोधकर। उनका व्याकाग अर्थात् पदार्थ का स्वरूप यथार्थरूप से जानकर समझाका कहना. अथवा परूयाकरण का अर्थ तीर्थकर का प्रवचनरूप आगम समझना चाहिए। થયા, તે વખતે મૃગાપુત્ર એક નજરથી તેમની સામે જોયું, અને તેને જોઈને મૃગાપુત્રને મૂર્છા આવી ગઈ અને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું, તેનાથી માલૂમ પડયું કે-“ડું પર્વ જન્મમાં દીક્ષા ધારણ કરીને, પાચ મહાવ્રતનું પાલન કરી, પછી સ્વર્ગન સુખ ભોગવીને આ રાજકુલમાં ઉત્પન્ન થયો છુ ” આ પ્રમાણે જાતિસ્મરણ ઘવાથી તે કરીને આત્મકલ્યાણમાં પ્રવૃત્ત થઈ ગયે. અવધિજ્ઞાની મલ્લીનાથ ભગવાને સંસાર-અવસ્થામાં પોતાના પૂર્વ જન્મને વૃત્તાન જોઈ લીધું હતું. મન:પર્યયજ્ઞાન અને કેવલજ્ઞાનના દ્રષ્ટાંત ત પ્રસિદ્ધ જ છે. ધા-પરના વ્યાકરથી પણ ગતિ-આગતિનું જ્ઞાન થાય છે. પરનો અર્થ છેની કર, તેનું વ્યાકરા-અર્થાત્ પદાર્થનું સ્વરૂપ યથાર્થરૂપથી જાણી-સમજીને કહેવું, અવના પરવ્યાકરને અર્ધ-તીર્થકરના પ્રવચન આગમ સમજવું જોઈએ.
SR No.011616
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti Ahmedabad
Publication Year1958
Total Pages801
LanguagePrakrit, Sanskrit, Hindi, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy