SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ आचाराङ्गसूत्रे १८६ यथा विशेषकल्पना रहित सामान्यज्ञानोत्तरं विशेषनिश्श्रयार्थं विचारणा- ईहा । स्पर्शनेद्रियेण स्पर्शसामान्ये ज्ञांते सति, तदनु कीदृशोऽयं स्पर्शः १, कस्यायं स्पर्शः ?, किमयं कमलनालस्पर्शः उताहो भुजङ्गमस्पर्श: ? इति गाढान्धकारे चक्षुष्मaise विचारणा वर्तते । (२) अपोह: अपोहनम् -अपोहः निश्चयः । कोऽयमपोहः ? उच्यते - मतिज्ञानस्यावग्रहादि - भेदचतुष्टये तृतीयभेदो योऽपायः स एवापोहशब्देनोच्यते । अवग्रहादिभेदचतुष्टयं च नन्दीमुत्रे भगवतैव प्रदर्शितमस्ति । कल्पना से रहित सामान्यज्ञान के पश्चात् होने वाली विचारणा ईहा कहलाती है । जैसे- स्पर्शनेन्द्रिय के द्वारा स्पर्शका सामान्य ज्ञान होने के पश्चात् गाढ अन्धकार होने पर चक्षुवाले को भी यह विचारणा होती है कि यह स्पर्श कैसा है ? किसका यह ' स्पर्श है ? यह कमल के नाल का स्पर्श है या सर्प स्पर्श है ?, इस प्रकार की विचारणा को ईहा कहते हैं |१| का (२) अपोह- । अपोह का अर्थ है - निश्चय । अपोह क्या है ? कहते हैं मतिज्ञान के अवग्रह आदि चार भेदों में तीसरा भेद जो अपाय है उसी को यहाँ 'अपोह' शब्द द्वारा कहा है | अवग्रह आदि चार भेद नन्दीसूत्र में भगवान् ने कहे हैं । કલ્પનાથી રહિત, સામાન્ય જ્ઞાનની પછી થવા વાળી વિચારણાને ઇહા કહે છે, જેમકેસ્પર્શનેંદ્રિયના દ્વારા સ્પર્શનું સામાન્ય જ્ઞાન' થયા પછી ગાઢ અંધકાર થાય ત્યારે નેત્રવાળાને પણ એ વિચાર થાય છે કે આ સ્પર્શ કેવા છે ? આ કોણે સ્પર્શ કર્યાં છે. શેના સ્પર્શે છે ?, આ કમલના નાળના સ્પર્શ છે કે સપના સ્પર્શે છે?, આ પ્રકારની વિચારણા તેને ઈહા કહે છે. (2) 24916 અપેાહુના અર્થ છે નિશ્ચય, અપેાહ એ શું છે ? કહે છે કે મતિજ્ઞાનના અવમત આદિ ચાર ભેદો પૈકીના ત્રીજે ભેદ જે અપાય છે, તેને અહિ કહેલ છે. અવગ્રહ આદિ ચાર ભેદ નદીસૂત્રમાં ભગવાને કહેલા અપેાહ ' શબ્દથી છે. ८
SR No.011616
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti Ahmedabad
Publication Year1958
Total Pages801
LanguagePrakrit, Sanskrit, Hindi, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy