SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ - ૨૮૨ आचारागसूत्रे कश्चिदेवं चिन्तयेत्-'आत्मा कीदृशः ? अरूपी, चेतनास्वभावः, कर्मणां कर्ता, तत्फलभोक्ता चेत्यादयो ये ज्ञानविशेषरूपास्तस्यात्मनः परिणामास्तेषां यद् ज्ञानं तन्मनःपर्ययज्ञानम् । मनःपर्ययज्ञानी च मनःपर्ययानेव प्रत्यक्षीकरोति न तु वाह्य वस्तु । न च'मनःपर्ययज्ञानिना बाह्य वस्तु न ज्ञायते' इति वाच्यम् , अनुमानतस्तस्य वाह्यवस्तुज्ञानसद्भावात् । यथा-विशिष्टक्षायोपशमिकमतिभाशाली प्रेक्षावान् प्रशान्तः कस्यचिदाकारेभित्तादिकं विलोक्य तदीयमनोगतं भावं सामर्थ्य चानुमानतो विजानाति। है ? अरूपी, चेतनास्वरूप, कर्मों का कर्ता, कर्मफलभोक्ता, इत्यादि आत्मा के जो ज्ञानविशेषरूप परिणाम है, उन्हें जानना मनःपर्य यज्ञान है । मनःपर्ययज्ञानी जीव, मन के पर्यायों को ही प्रत्यक्ष करता है, वाह्य वस्तु को नहीं । परन्तु यह कहना ठीक नहीं है कि-मनःपर्ययज्ञानी बाह्य वस्तुओं को जानता ही नहीं है। मनःपर्ययज्ञानी को अनुमान से बाह्य पदार्थों का ज्ञान होता है। जैसे-विशिष्टक्षयोपशमजन्य प्रतिभा वाला वुद्धिमान् पुरुष किसी के इशारे या चेष्टा को देखकर उसके मनका भाव और उसका सामर्थ्य अनुमान से जान लेता है, इसी प्रकार मनःपर्ययज्ञानी दूसरे के भावरूप मन को पूर्णतया प्रत्यक्ष करके अनुमान से बाह्य वस्तु को जान लेता है कि-'इसने अमुक वस्तु का विचार किया है। बाह्य पदार्थों का विचार करते समय उसी पदार्थ के आकार का मन हो जाता है। છે? અપી, ચેતના–સ્વરૂપ, કર્મોને કર્તા, કર્મફલકતા, ઈત્યાદિ આત્માના જ્ઞાન વિશેષરૂપ જે પરિણામ છે, તેને જાણવા તે મનપય જ્ઞાન છે. મન પર્યય જ્ઞાની જવ મનના પર્યાને જ પ્રત્યક્ષ કરે છે બહારની વસ્તુઓને નહિ, પરંતુ એમ કહેવું ઠીક નથી કેમપર્યયજ્ઞાની બહારની વસ્તુઓને જાણતા જ નથી, મન પર્યયજ્ઞાનીઓને અનુમાનથી બહારની વસ્તુઓનું જ્ઞાન હોય છે. જેમકે – વિશિષ્ટપશમ જન્ય પ્રતિભાવાળા બુદ્ધિમાન પુરૂષ કેઈના ઈશારાથી અથવા ચેષ્ટાને જોઈને તેના મનના ભાવ અને તેનું સામર્થ્ય અનુમાનથી જાણી લે છે, એ પ્રમાણે મન:પર્યયજ્ઞાની બીજાના ભાવ૫ મનને પૂર્ણ રૂપમાં પ્રત્યક્ષ કરીને અનુમાનથી બારની વસ્તુઓને જાણી લે છે કે –“તેણે અમુક વસ્તુને વિચાર કર્યો છે” બહારના પદાર્થોને વિચાર કરવાના સમયે તેજ પદાર્થના આકારરૂપ મન થઈ જાય છે.
SR No.011616
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti Ahmedabad
Publication Year1958
Total Pages801
LanguagePrakrit, Sanskrit, Hindi, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy