SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ - आचारचिन्तामणि-टीका अवतरणा पुद्गलास्तिकाय परमाणुस्वरूपम्तत्र परमाणुश्च सकलविभागान्तवर्ती निरंशः परस्परासंयुक्तः, सूक्ष्मत्वादिन्द्रियव्यापारातीतः, एकैकवर्ण-गन्ध-रस-द्विस्पर्शयुक्तः, द्वघणुकस्कन्धाधचित्तमहास्कन्धपर्यन्तानां स्थूल-सूक्ष्म-स्कन्धकार्याणां कारणरूपो नित्यश्चेति । ' उक्तञ्च भगवता भगवतीसूत्रे-(श. २० उ० ५) परमाणु का स्वरूपपरमाणु, पुद्गल का अन्तिम विभाग है। वह निरंश है। परस्पर असंयुक्त है। सूक्ष्म होने के कारण इन्द्रियों की उसमें प्रवृत्ति नहीं हो सकती। एक वर्ण, एक गन्ध, एक रस और दो स्पशैसे युक्त है। द्वयणुक स्कन्धसे लेकर अन्तिम महास्कन्ध पर्यन्त स्थूल एवं सूक्ष्म स्कंधरूप कार्य का कारण है और नित्य है। भगवानने भगवतीसूत्र (श, २०, उ० ५) में कहा है प्रश्न-भगवन् ! परमाणु पुद्गल कितने वर्णवाला, कितने गंध वाला, कितने रसवाला, और कितने स्पर्शवाला कहा गया है । उत्तर-गौतम ! एक वर्णवाला, एक गंध वाला, एक रसवाला और दो स्पर्शवाला कहा गया है। - एक वर्णवाला होता है तो कदाचित् काला, कदाचित् नीला, कदाचित् लाल, ५२मा २१०५પરમાણુ, એ પુદ્ગલને અંતિમ વિભાગ છે. તે નિરંશ (અંશરહિત) છે. પરસ્પર અસંયુક્ત છે. સૂક્ષ્મ હવાના કારણે ઇન્દ્રિયની પ્રવૃત્તિ તેમાં થઈ શકતી નથી. એક વર્ણ, એક ગંધ, એક રસ અને બે સ્પર્શથી યુક્ત છે. દ્વયણુક સ્કંધથી લઈને અચિત્ત મહાત્કંધ પર્યન્ત સ્થૂલ અને સમસ્કંધરૂપ કાર્યનું કારણ છે, અને नित्य छे. मापाने भक्ती सूत्र (२. २० 6. ५.)मा ४यु छ: પ્રશ્ન-“ભગવદ્ ! પરમાણુ પુદ્ગલ કેટલા વર્ણવાળું, કેટલા ગંધવાળું, કેટલા રસવાળું, અને કેટલા સ્પર્શવાળું કહ્યું છે ? ઉત્તર-ગૌતમ! એક વર્ણવાળું, એક ગંધવાળું, એક રસવાળું, અને બે शाणु ह्युछे." એક વણવાળું હોય છે તે કદાચિત્ કાળું, કદાચિત લીલું, કદાચિત્ લાલ, કદાચિત્ પીળું અને કદાચિત્ શ્વેત હોય છે. એક ગંધવાળું હોય છે તે કદાચિત प्र. भा.-१४
SR No.011616
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti Ahmedabad
Publication Year1958
Total Pages801
LanguagePrakrit, Sanskrit, Hindi, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy