SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ आचारचिन्तामणि-टीका अवतरणा अयं द्रव्यक्षेत्रकालभावगुणभेदेन पञ्चधा ज्ञायते, यथा-अधर्मास्तिकायो द्रव्यत एकः, क्षेत्रतो लोकपमाणः, कालत ओद्यन्तरहितः, भावतो रूपरहितः-वर्णगन्ध-रस-स्पर्शवर्जित इति, गुणतः स्थितिगुणः । ननु धर्माधर्मशब्दाभ्यां पुण्यपापरूपो शुभाशुभफलदौ धर्माधी कथ नात्र गृह्यते ? इति चेत् , उच्यते-तयोगुणत्वेन द्रव्यप्रकरणे समावेशासंभवात् । किञ्च तौ धर्माधौं पुण्यपापरूपौ पुद्गलत्वेनाभिमतौ पुद्गलद्रव्यान्तर्भूतौ, ततस्तयोर्न धर्माधर्मास्तिकायमध्ये समावेशः। __अधर्मास्तिकाय द्रव्य, क्षेत्र, काल, भाव और गुण के भेदसे पांच प्रकार से जाना जाता है । जैसे-अधर्मास्तिकाय द्रव्य से एक है, क्षेत्र से लोकप्रमाण है, काल से आदि अन्त रहित है, भावसे अरूपी अर्थात् रूप, रस, गन्ध, और स्पर्श से रहित है, और गुण से स्थितिगुण वाला है। शङ्का-धर्म शब्द से शुभ फल देने वाले पुण्य का और अधर्म शब्द से अशुभ फल देने वाले पाप का ग्रहण क्यों नहीं किया गया ? समाधान-पुण्य और पाप, द्रव्य नहीं, गुण है, इसी लिये इनका द्रव्यके प्रकरण में समावेश नहीं हो सकता । अथवा पुण्य-पाप रूप धर्म और अधर्म पुद्गल है, अतः उनका समावेश पुद्गल मे ही हो जाता है । धर्मास्तिकाय और अधर्मास्तिकाय में उन्हे गर्भित नहीं किया जा सकता। અધર્માસ્તિકાય દ્રવ્ય, ક્ષેત્ર, કાલ ભાવ અને ગુણના ભેદથી પ્રાંચ પ્રકારે જાણી શકાય છે જેમકે–અધર્માસ્તિકાય દ્રવ્યથી એક છે, ક્ષેત્રથી લોકપ્રમાણ છે, કાલથી આદિ-અન્ત રહિત છે, ભાવથી અરૂપી અર્થાત્ ૧૫, રસ ગંધ અને સ્પર્શથી રહિત છે, અને ગુણથી સ્થિતિગુણવાળા છે. શકા–ધર્મ શબ્દથી શુભ ફલ આપવા વાળા પુણ્ય અને અધર્મ શબ્દથી અશુભ ફલ આપવા વાળા પાપનું ગ્રહણ શા માટે કરવામાં આવતું નથી ? સમાધાન-પુણ્ય અને પાપ, દ્રવ્ય નથી, ગુણ છે એટલા માટે દ્રવ્યનાં પ્રકરણમાં તેનો સમાવેશ થઈ શકતો નથી અથવા પુણ્ય–પાપરૂપ ધમ અને અધમ પુદગલરૂપ છે, તેથી તેને સમાવેશ પુદ્ગલમાં જ થઈ જાય છે ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયમાં તેને ગર્ભિત નથી કરી શકતા.
SR No.011616
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti Ahmedabad
Publication Year1958
Total Pages801
LanguagePrakrit, Sanskrit, Hindi, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy